ઉત્તરપ્રદેશમાં  થોડા દિવસ પહેલા જ કુંભ મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ISROએ પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતે યોજાયેલા કુંભ મેળાની સૌથી પહેલી અવકાશી તસવીરો જાહેર કરી છે.

કાર્ટોસેટ-2એ કુંભ મેળાની સૌથી પહેલી અવકાશી તસવીરો જાહેર કરી ત્યારે આ 2 તસવીરોમાં ત્રિવેણી સંગમ, ન્યુ યમુના બ્રિજ અને કિલ્લો એમ ત્રણ જગ્યાઓનો અનોખો નજારો અવકાશમાંથી જોવા મળી રહ્યો છે. અને ISRO દ્વારા જાહેર કરાયેલ આ તસવીરમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી મારતા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે.

1 48

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.