કોરોના મહામારીના કારણે લોકોની અવર-જવર ઉપર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. સિનેમા હોલ, હરવા-ફરવાના સ્થળો બંધ છે. રાજકોટવાસીઓ માટે ફરવા લાયક ગણાતું ઈશ્ર્વરીયા પણ અત્યારે બંધ છે પરંતુ મેઘરાજાએ મહેર કરતા ઈશ્ર્વરીયામાં ખીલી ઉઠેલુ કુદરતી સૌંદર્ય માણવાનો લહાવો નીતિ નિયમો હળવા થયા બાદ સહેલાણીઓને મળશે. અત્યારે ઈશ્ર્વરીયામાં ગોલ્ફ મેદાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રંગીલી પ્રજા માટે દિવસ બાદનો દિવસ ખુબજ રંગીલા રહેશે. (અબતક ડ્રોન તસવીર)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌન થી લાભ,તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા