ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે લોકપ્રિય સિંગર છે. જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીનો આ લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પેજ પર ફોટોઝ શેર કર્યા છે.
આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ વ્હાઇટ કલરનું સિમ્પલ ટ્રેડિશનલ પહેર્યુ છે. તેણીએ ગળામાં નેકલેશ પહેર્યો છે. તેણીએ એક હાથમાં બેંગલ્સ અને બીજા હાથમાં બેંગલ્સ પહેર્યા છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.