ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત 3 વર્ષની નાની ઉંમરે કરી હતી. તેણીને આ પ્રેરણા તેના પિતા પ્રફુલ દવે દ્વારા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લેક કલરનું ક્રોપ ટોપ પહેર્યુ છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે.
ઈશાની દવે આ લૂકમાં લાગી સુપર હોટ
Ishani Dave looked super hot in this look