ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે એક એવી સિંગર કે જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીને આ પ્રેરણા તેના પિતા પ્રફુલ દવે દ્વારા મળી હતી, જેઓ ગુજરાતના શ્રેષ્ઠ લોક ગાયકોમાંના એક છે. તેણીનો લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ બ્લૂ કલરનું ક્રોપ ટોપ પહેર્યુ છે. તેણીએ કરછીવર્ક કરેલ ક્રોપટોપ પહેર્યું છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
ટ્રેડિશનલ લુકમાં જાજરમાન લાગી ઈશાની દવે
Ishani Dave looked majestic in a traditional look