ગુજરાતી ગાયક કલાકાર ઈશાની દવે લોકપ્રિય  સિંગર છે. જેના ભજન, ડાયરા તમે સાંભળ્યા જ હશે. ત્યારે હવે તેને ગુજરાતી સંગીતક્ષેત્રે ધુમ મચાવી રહી છે. તેણીએ તેની કારકિર્દીની શરૂઆત નાની ઉંમરે કરી હતી. તેણીનો આ લુક જોવા તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોતાં હોય છે. તેણીએ હાલમાં જ તેના ઇન્સટાગ્રામ પેજ પર ફોટોઝ શેર કર્યા છે.

આ તસવીરોમાં તેણી ટ્રેડિશનલ ક્રોપ ટોપ પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. જેમાં તેણીએ રેડ અને બ્લૂ કલરનું હેન્ડવર્ક કરેલ ક્રોપ ટોપ પહેર્યુ છે. તેણીએ ગળામાં નેકલેશ અને હાથમાં બેંગલ્સ પહેર્યું છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.Snapinsta.app 464530187 18466980748035045 2166089618402420522 n 1080 Snapinsta.app 464757320 18467170621035045 6071584492553298229 n 1080 Snapinsta.app 465014485 18467170630035045 5738309600739785158 n 1080 Snapinsta.app 465065763 18467170612035045 3738496184586084526 n 1080 Snapinsta.app 462358128 18466980736035045 8740829724862651813 n 1080 Snapinsta.app 464505052 18466980817035045 194621711654609698 n 1080

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.