અભિનેત્રી ઇશા કંસારા ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે મેડમ સર, માય નેમ ઇજ્જ લખન, એક નણદ કી ખુશીઓ કી ચાબી, મેરી ભાભી સહિત ઘણી ટેલિવિઝન સિરિયલો કરી છે. તેણે પ્રેમ પ્રકરણ નામની ફિલ્મ પણ કરી છે. એશા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હંમેશા એક્ટીવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના લોકેશન શેર કરે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના સુંદર ફોટાઓ શેર કર્યા છે. અભિનેત્રી અદભૂત અનારકલી ડ્રેસ પહેર્યો છે. તેણી આ લૂકમાં ખુબજ આકર્ષિત લાગી રહી છે.Snapinsta.app 464968905 18461086933062795 1877809041367712627 n 1080Snapinsta.app 465028532 18461086873062795 8382614374676460759 n 1080Snapinsta.app 464914842 18461086753062795 5983381295273458074 n 1080Snapinsta.app 465030601 18461086687062795 7949762719513245581 n 1080Snapinsta.app 464886832 18461086744062795 5094140287333467004 n 1080Snapinsta.app 464892942 18461086924062795 5136287208865298686 n 1080

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.