અભિનેત્રી ઇશા કંસારા ટેલિવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તેણે મેડમ સર, માય નેમ ઇજ્જ લખન, એક નણદ કી ખુશીઓ કી ચાબી, મેરી ભાભી સહિત ઘણી ટેલિવિઝન સિરિયલો કરી છે. તેણે પ્રેમ પ્રકરણ નામની ફિલ્મ પણ કરી છે. ઈશા તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર હંમેશા એક્ટીવ રહે છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના લોકેશન શેર કરે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના સુંદર ફોટાઓ શેર કર્યા છે. અભિનેત્રી અદભૂત પિન્ક વનપીસ પહેર્યું છે. તેણી આ લૂકમાં ખુબજ આકર્ષિત લાગી રહી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે કે, “bviously…..walking towards a very exciting 2025 😍🥳🥳”
તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તેણી તૈયાર થયા બાદ હાથમાં પર્સ રાખી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણીએ પિન્ક વનપીસ પહેર્યું છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ હાથમાં બ્રેસલેટ અને ગળામાં નેકલેશ પહેર્યો છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.