કયા કારણોથી ફૂદડી ૫૦૦ની નોટમાં છપાણી ??
આજકાલ સોસિયલ મીડિયામાં ૫૦૦ની નોટ બહુ ચર્ચામાં છે. તેવા સમયે એ સાચી છે કે ખોટી એ બાબતે પણ જોર પકડ્યું છે. લોકો આ બાબતે મોટી અસમંજસમાં છે કે આ ફૂદડી વળી નોત ખોટી નોટ તો નથી ને??તેવા સમયે આર બી આઈ આ બાબતે લોકો સમક્ષ ખુલાસો રજુ કર્યો હતો.
આ બાબતે આર બી આઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૬ના વર્ષથી આવી ફૂદડી વાળી નોટનું પ્રિન્ટીંગ શરુ કરવામાં આવ્યું હતું. અને એનું મુખ્ય કારણ જૂની નોટોમાં ખામી હોવાનું હતું. જૂની નોટોમાં જયારે પ્રિન્ટી અથવા તો સીરીયલ નંબર છાપવાની ભૂલ થયી હોત તેવી નોટમાં આ ફૂદડી પ્રિન્ટ કરવામાં આવતી હતી .એવું કરવાથી નોટ છાપવાનો માલ અને સમય બંનેની બચત થયી હતી. આર બી આઈ દ્વારા આ કીમિયો વર્ષ ૨૦૦૬થી ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને ૫૦૦ની નોટમાં આ ફૂદડી ૨૦૧૬ના પ્રિન્ટીંગ દરમિયાન આવી છે
તો જો તમારી પાસે પણ આવી ફૂદડી વળી ૫૦૦ની નોથોય તો જરા પણ ચિંતા કરવાની જરૂરત નથી એ પ્રિન્ટનો જ એક ભાગ છે ખોટી નોટ નથી.