હાડકાં મજબૂત રાખવા માટે વિટામીન-ડીની જરૂર પડે છે. તેનું કારણ એ છે કે હાડકાંની મજબૂતી માટે જરૂરી કેલ્સિયમ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેને પુરતુ વિટામીન-ડી મળી શકે. માનવ શરીર માટે સૂર્યપ્રકાશ વિટામીન-ડીનો વિપુલ શ્રોત છે.

શરીરને પુરતો કુમળો તડકો ન મળતો હોવાથી સ્ત્રીઓમાં હાડકાં નબળા પડવાની સમસ્યા ખૂબ જ વધી છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે પુરુષો માટે પણ વિટામીન-ડી ખૂબ જ જરૂરી છે. મિડલએજમાં વિટામીન-ડીનું લેવન ખૂબ જ ઓછું હોય તો તેની અસર મસલ્સ, માસ્ક અને સ્ટ્રેન બધા પર પડે છે. માટે, વિટામિત ડીની કમી હોય તો પુરુષના મસલ્સ નબળા પડે છે.

vitamin d(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.