ભારતમાં અનેક ધર્મના લોકો રહે છે.આ દેશમાં એનક ધાર્મિક માન્યતાઓ પ્રચ્લીત છે.જેને પોત પોતાના ધર્મને લોકો માને છે.ધાર્મિક માન્યતા અને ધર્મ સિવાય અનેક ધર્મસ્થળો પણ પ્રખ્યાત છે.વિશ્વભરના લોકો આવા ધાર્મિક સ્થળોએ ફરવા અને હિંદુ દેવી-દેવતાના આશીર્વાદ લેવા આવે છે.ભરતમાં એનેક રહસ્યમય મંદિરો આવેલા છે. કેટલાક વિશે જાણીએ છી તો કેટલાક વિશે અજાણ છી.પરંતુ કેટલાક એવા મંદિરો છે જેના રહસ્ય હજુ સુધી માનવ દુનિયા થી અજાણ છે. એક એવું મંદિર વિશે આવો જાણીએ…….
આજે પણ આ મંદિર લોકો અને વૈજ્ઞાનિકો માટે રહસ્ય બની રહ્યું છે.આ મંદિરનુ નામ સૂર્ય મંદિર છે.જે કોર્ણક માં આવેલ છે.આને કોર્ણકનું સૂર્ય મંદિર પણ કહેવામા આવે છે. ભગવાન સૂર્યને સમર્પિત આ એક મંદિર છે.આ મંદિર માં 52 ટનનું ચુંબક લાગેલું છે.આ મંદિર અતિ પ્રાચીન છે.અને દેશ અને વિદેશ થી લોકો આવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સૂર્યની મુર્તિ આવેલ છે.પરંતુ ઓછા લોકોને આ મુર્તિના દર્શન કરવાના સૌભાગ્ય મળે છે.શું છે આ મંદિરનુ રહસ્ય …..
કોર્ણકના સૂર્ય મંદિર વીસે કહેવામા આવે છે.આ મંદિર માં 52 ટન નું ચુબક લગાવેલું છે. જે ખૂબ જ મોટું છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ ચુંબક મંદિરના શિખર પર ચુંબકીય પથ્થર લાગેલ છે. જેનું વજન 52 ટન છે.કહેવામા આવે છે આ પથ્થર સમુદ્રની ઊથલ પાથલ અને સમસ્યાઓને ઓછી કરે છે. વર્ષો થી આ મંદિર સમુદ્ર કિનારે આવેલ છે.એક સમયે મુખ્ય ચુંબકને મંદિરના અન્ય ચુંબક સાથે એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે લોકોને આમંદિર ની મૂર્તિઓ હવામાં તરતી લગતી હતી.આ મંદિરની બનવટમાં ચુંબકીય વ્યવસ્થા કરેલ હતી.જયરે શિખર પરના ચુંબકીયપથ્થરને હટાવી લેવામાં આવ્યો ત્યારે પૂરા મંદિરનું સંતુલન બગડી ગયું.આ કારણથી મંદિરની કેટલીક દીવાલ અને પથ્થર પોતાનું સંતુલન ગુમાવીને પાડવા લાગી હતી.આ મંદિર માં લાગેલ ચુબકીય પથ્થર મોટા – મોટા વહાણોને પોતાની તરફખેચી લેતા હતા.ઓડીસા રાજ્યમાં આવેલઆ મંદિર ખૂબસુરત અને પ્રાચીન છે.સૂર્ય દેવનું વાહન રથ છે.અને એટલે આ મદિરમાં સૂર્યના રથની વિશાળ મુર્તિ બનાવવામાં આવી છે.જેમાં 12 જોડી પૈડા લગાડવામાં આવ્યા છે.વિદેશ થી આવતા પર્યટકો આ મંદિરના દર્શન કર્યા વિના જતાં નથી.
જો તમે પણ ઓડીસા ફરવા જાવ તો કોર્ણાકના આ સૂર્ય મંદિર જોવા જરૂર જોજ.આ જગ્યાએ સૂર્ય દેવની શક્તિ અને તેની ઉપસ્થિતિનો અનુભવ થશે. કોર્ણાકનું આ સૂર્ય મંદિર અદ્ભુત અને પ્રાચીન, આ મંદિર પૌરાણિકતાની ઓળખ આ જગ્યાએ આવીને કરી શકાય છે.