સંભોગમાં શીઘ્રસ્ખલનની સમસ્યાને દૂર કરવા કરો આટલા ઉપાય…
કામક્રીડા કે જેમાં સ્ત્રી અને પુરુષ એકબીજામાં ઓતપ્રોત થઈ તલ્લીન થયા હોય છે અને ચરમસુખનો આનંદ માણતા હોય છે અને પોતાનો સાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. પરંતુ જો કામક્રીડા સમયે પુરુષને સંભોગ દરમિયાન જ શીઘ્રસ્ખલનની સમસ્યા રહેતી હોય તો તે અને તેની સ્ત્રી સાથી બંને શારીરિક સંબંધના સુખને માણી નથી શકતા અને બંને તણાવનો શિકાર બનતા હોય છે. પ્રિ મેચ્યોર ઇજેક્યુલેશન એ કોઈ શારીરિક બીમારી નથી કે નથી કોઈ એનો દવાથી ઉપચાર, એ છે માત્ર એક માનસિક પરિસ્થિતી જેનો માનસિક રીતે કોઈ દવા વગર જ ઈલાજ શક્ય છે. મહત્વની વાત એ છે કે શીઘ્રસ્ખલનની પ્રજનન પર કોઈ નકારાત્મક અસર નથી પડતી.
શીઘ્રસ્ખલનથી બચવાના ઉપાયો..
-પ્રિ મેચ્યોર ઇજેક્યુલેશન એ માનસિક પરિસ્થિતી છે અને તેના ઉપચાર માટે તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવવો જરૂરી છે જે આ પ્રમાણે છે…
-જો તમે આલ્કોહોલિક છો તો તેનો ત્યાગ કરો અથવા તો તેની માત્રમાં ઘટાડો કરો.
-જો તમે તમાકુ અને દ્રદના આદિ છો તો તેનો સંપૂર્ણપણે ત્યાગ કરવો હિતાવહ છે.
-સંભોગ સમયે તમે જ્યારે ચરમસુખ સુધી પહોંચવા આવો ત્યારે થોડી વાર રોકાઈ જાવ અથવા તો વિરામ લ્યો.
-વધ ઉતેજના પણ શીઘ્રસ્ખલનનું એક કારણ છે તો તેના ઈલાજ રૂપે તમારે થીક કોન્ડોમ એટકે જાડા પળ વાળા કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
-સેક્સની શરૂયાર કરતાં પહેલા હસ્તમૈથુન કરવું જોઈએ.
-કામક્રીડાની શરૂઆત પહેલા 15 મિનિટ ફોર પ્લે કરો જેનાથી તમે અને તમારી સાથી બંને માટે ચરમસુખનો આનંદ અદ્ભુત બની રહેશે.
-આ ઉપરાંત એક દેશી વૈદું અનુસાર લીલી ડુંગળીના બીને પીસીને પાણીમાં મિક્સ કરી તેને રોજ જમતા પહેલા દિવસમાં ત્રણ વાર લેવાથી શીઘ્રસ્ખલનની સમશ્યા દૂર કરી શકાય છે.