એકલાપણું – વૈજ્ઞાનીકો પણ એવું મને છે કે એકલાપણું માણસને દુખી કરી શકે છે
આપણે બધાની ઈચ્છા એવી હોય છે કે આપણાં વધારે ને વધારે મિત્રો હોય પરંતુ કેટલાક લોકો સાથે એવું થતું નથી એવા લોકોને અંગ્રેજી માં ઇટ્રોવર્ડ કહેવામા આવે છે.
ઇટ્રોવર્ડ વ્યક્તિની વર્તણૂકને દર્શાવવાનો રસ્તો છે આવી વ્યક્તિ નાતો લોકો સાથે જાજી વાત કરે છે અને નાતો મિત્રો બનાવી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં મિત્રોનું હોવું ખૂબ જરૂરી છે. મિત્રોનો સાથ જો જીવનમાં નહોય તો જીવન ખૂબ કંટાળા જનક લાગે છે. મિત્ર વગર તમારું દુખ સાંભળવા વાળું કોઈ નથી હોતું કે તમને સહારો દેવા વાળા નથી હોતો.
જીવનમાં કેટલી વાર એવી પરિસ્થિતી આવી જાય છે કે આપણે આપણાં જૂના મિત્રોને છોડવા પડે છે જેના કારણે આપણને એકલાપણું લાગે છે.
મિત્ર સાથે વાત કરવી
તમારે કોઈ મિત્ર નથીતો તમે કોલેજ, ઓફિસ કાતો સ્કૂલમાં વધુને વધુ લોકો સાથે વાત કરવાની કોસીસ કરો જ્યારે તમે સ્વયંમ વાત કરવાના પ્રયત્નો કરો છો, ત્યારે લોકો તમારી સાથે મિત્રતામાં પાછળ નહીં હટે.
સોસિયલ સાઇટ્સ સાથેજો અંગત જીવનમાં કોઈ મિત્ર ન હોય તો સોશિયલ સાઇટ્સ પર મિત્રો બનાવવાની કોસીસ કરવી. અહીં તમે લોકો સાથે કનેક્ટ રહીને ઓળખ બનાવી શકો છો આ માટે તમે ફેસબુક, ઇનસ્ટાગ્રામ અથવા વ્હોટ્સઅપનો ઉપયોગ કરી શકો છો.