બહાર ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદ હોય પરંતુ ચા પ્રેમીઑને માત્ર એક જ ચા? બીજો કપ હોય તો સારું એવું ચા પીવા માટેનું બહાનું જ જોતું હોય છે.ચા માં કૈફીન, ફલોરાઇડ અને ફલેવોનોઈડ્સ જેવા ઘટકો હોય છે.
એક અભ્યાસમાં જણાવ્યુ છે કે 3 કપ ચા નિયમિતપણે હૃદય રોગના જોખમ 11 ટકા ઘટાડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાના અતિશય વપરાશથી તેના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર થઈ શકે છે તમારી ચાની ટેવને લીધે થતી ત્રણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જાણવા માટે આગળ વાંચો…
કૈફીનનો ઉપયોગ : લીલા અને ભૂરા રંગની ચામાં 40 મિલીગ્રામ કેફીન દીઠ કપ હોય છે જે તમારી ઉંઘની પ્રકિયામાં વિક્ષેપ લાવી શકે છે.
નિમ્ન આયર્ન શોષણ: ચા માંરહેલું આર્યન તમારી શરીરમાં રહેલા 60% લોહીને શોષવાની ક્ષમતા ધરાવે છે.અને તમારા શરીરના વિકાસની પ્રક્રિયા પણ અટકાવી શકે છે. કહેવાય છે દિવસમાં 2-3 કપ ચા કે સામાન્ય ગણાય છે ત્યાંકેટલાક લોકો 10 કપ જેટલી ચા પીવે છે. વધારે પડતી ચા શરીર માટે હાનિકારક છે.