નોકરીયાતો અને વિઘાર્થીઓને મુશ્કેલી: એસ.ટી.ના અધિકારીઓને લેનોકરીયાતોઅને વિઘાર્થીઓને મુશ્કેલી: એસ.ટી.ના અધિકારીઓને લેખીત-મૌખિક રજુઆત છતાં
વડિયા માં છેલ્લા કેટલાયે સમય થી વડિયા થી બગસરા જવામાટે ની એસ.ટી.બસ બંધ હોઈ છે નોક્રિયાતો વિર્દ્યાી કે પછી આજુબાજુ નાં ગામો નાં રહેવાસી જે વડિયા શહેરમાં આજુબાજુના ગામડાઓની પબ્લિક જે વડિયા માં ખરીદી માટે આવે છે
જેમાં બપોર નાં ૫/૦૦ કલાકે વડિયા ી બગસરા રૂટની એસ.ટી. બસ નો ફેરો હોઈ છે પણ એ બસ નું નામ મુસાફરો એ આપ્યું છે વિકલીબસ જે આઠ દિવસે એક વખત આવે છે ને વડિયા ૩/૩૦ ી બગસરા સુધી જવા માટે રાત્રીના ૯/૧૫ સુધી બસ મલતી ની તો આજુબાજુ ની પબ્લિકમાં આ એસ.ટી.નાં અધિકારીઓ ને લેખિત માં ને મોખીકમાં ફરિયાદો કરેલ કે બગસરા રાજકોટ જે બગસરા િ ઉપડતી ૬/૧૫ ને વડિયા ી ૭/૧૫ નો ટાઈમ છે એ બસ ઘણા સમય ી બંધ જ છે બપોરના ૨/૦૦ કલાકે બગસરા વડિયા રાજકોટ જે બસ વિકલી માફિકજ છે અમરેલી રાજકોટ વડિયા ી ૪/૩૦ ઉપડતી આ બસ અવાર-નવાર બંધ કરી દેવામાં આવે છે અને ધારી ડેપો ની બસ ધારી વડિયા રાજકોટ જે વડિયા ી ૫/૧૫ મલતી એ પણ વિકલીજ છે આ વિકલીબસો બે દિવસ સીધી ચાલ ચાલે છે ને પાછી રાબેતા મુજબ ઇ જાય છે અને વડિયા શહેરમા ોડા સમય પહેલા બસરોકો આંદોલન એ યું હતું ત્યારે એ એસ.ટી.બસો નાં અધિકારીઓ એ ખાતરી આપી હતી કે બસો રેગ્યુલર ઇ જશે તો મોટા અધિકારીઓ પાયાની સુવિધામાં પબ્લિકની દુવિધા નો ખ્યાલ રાખતા ની અને પબ્લિકને હેરાન ગતિ ભોગવી રહી છે તો આ બસો પાછી રેગ્યુલર કરવામાં આવે તેવી પબ્લિકની માંગ ઉઠી છે