આજ તા 15ના સોમવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને દરિયામાં મોજા જોવા મળ્યા હતા. ત્યારે ઓખા રેલ્વે સ્ટેશનમાં લોખંડના પતરાંઑ ઉડીને સ્ટેશન પર ઊડ્યાં હતા. લોખડના વિશાળ પતરાં અચાનક ઉડતી રકાબીની માફક ઉડતા અહી રહેલા રેલ્વે સ્ટાફ ગભરાઈ ગયો હતો. અને અહી આવતી ટ્રેનોને સ્ટેશનથી દૂર ઊભી રાખી પેસેન્જરોને સ્ટેશન બહાર ઉતારી દીધા હતા. અહી ઓખા રેલ્વે સ્ટેશનનો મુખ્ય બોડ પણ ધારા સાયં થયો હતો.અને વાતાવરણ શાંત થતાં ફરી આ બોટો ચાલુ કરવાના સૂચનો કરાયા હતા. છેલ્લે સમાચાર મળ્યા ત્યારે બોટોમાં 50 ટકા પેસેન્જરો ભઋને જવાની પરમિટ આપી છે.
Trending
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા
- Adipur: નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો