યુપીએસસી (મેઇન)માં ચોરી કરવાના ગુનામાં તમિલનાડુના કેડર ટ્રેઈની અધિકારી સફીર કરીમની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીને ઈન્ટેલીજન્સ બ્યુરોએ પરીક્ષામાં ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો. તે પરીક્ષા ખંડમાં શર્ટમાં કેમેરો અને ઈયરફોન લઈ ગયો હતો. કરીમની પત્ની તેને હૈદરાબાદથી ચોરી કરાવતી હતી. અધિકારી પ્રશ્નો પૂછતો અને તેની પત્ની ફોનમાં જવાબ આપતી હતી. કરીમ હાલ નાન્ગુનેરી ખાતે એએસપીની ફરજ બજાવે છે. આઈએએસ બનાવા કરીમે આ બીજો પ્રયત્ન કર્યો હતો. તેણે ૨૦૧૫માં યુપીએસસી પાસ કરી હતી. આ કેસમાં તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી