આવનારા ડિસેમ્બર માસમાં આઈપીએલની યોજાશે હરાજી
આવનારા આઈપીએલ-૨૦૨૦ માટે તમામ ટીમોએ તેનાં ખેલાડીઓની યાદી કરી અનેકવિધ ખેલાડીઓને જાળવી રાખ્યા છે તો ઘણા ખરા ખેલાડીઓને છુટા પણ કર્યા છે. આઈપીએલ-૨૦૨૦ માટે આગામી ડિસેમ્બર માસમાં હરાજી થવા જઈ રહી છે તે પૂર્વે ટીમ મેનેજમેન્ટ દ્વારા ઘણા ખરા ખેલાડીઓને છુટા પણ કરી દીધા છે. વિગતવાર જો માહિતી મેળવીએ તો,
૧. ચેન્નઈ સુપર કિંગ્સ
જળવાયેલા ખેલાડીઓ: એમ.એસ.ધોની, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સેન વોટસન, ડુપ્લેસી, મુરલીવિજય, કેદાર જાદવ, રવિન્દ્ર જાડેજા, રીતુરાજ ગાયકવાડ, ડવેઈન બ્રેવો, કરણ શર્મા, ઈમરાન તાહીર, હરભજનસિંહ, મીંચલ સેન્ટનર, સાર્દુલ ઠાકુર, કે.એમ.આસીફ, દિપક ચહર, એન.જગદીશન, લુંગી એગંડી, મોનુસિંગ.
છુટા કરાયેલા ખેલાડીઓ: ચૈતન્ય બિસ્મોય, ડેવિડ વિલી, ધ્રુવ સોરી, મોહિત શર્મા, સેમ બિલિંગ્ઝ તથા સ્કોટ કુગલેયજીન
૨. દિલ્હી કેપીટલ્સ
જળવાયેલા ખેલાડીઓ: શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયાંસ અય્યર, રીષભ પંત, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, અવેઝ ખાન, આર.અશ્વિન, અજીંકય રહાણે, કગીશો રબાડા, કિમો પોલ અને સંદિપ લમીચાને
છુટા કરાયેલા ખેલાડીઓ: અંકુશ બેઈન્સ, બંદારુ અયપ્પા, ક્રિસ મોરીસ, કોલીંન ઈંગરામ, કોલીંન મુનરો, હનુમાન વિહારી, જલદ સકસેના, નથુ સિંગ
૩.કિંગ્સ ઈલેવન પંજાબ
જળવાયેલા ખેલાડીઓ: કે.એલ.રાહુલ, કરૂણ નાયર, મોહમદ સામી, નિકોલેશ પુરણ, મુજીબુર રહેમાન, ક્રિસ ગેઈલ, મંદિપસિંગ, મયંક અગ્રવાલ, હારદુસ વીલજોયન, દર્શન નાલકંદે, સરફરાઝ ખાન, અર્સદીપસિંગ, હરપ્રીત બ્રાર, મુર્ગુન અશ્ર્વિન, કે.ગૌથમ અને જે સુચિથ
છુટા કરાયેલા ખેલાડીઓ: અગ્નિવેશ અયાચી, એન્ડ્રુવ ટાઈ, ડેવિડ મીનર, હેન્ડ્રીકસ, પબ્સ સીમરનસિંગ, સેમકુરન તથા વરૂણ ચક્રવર્તી
૪. કોલકતા નાઈટ રાડર્સ
જળવાયેલા ખેલાડીઓ: દિનેક કાર્તિક, આંધ્રે રસેલ, સુનિલ નરેન, કુલદિપ યાદવ, શુભમન ગીલ, લોકી ફર્ગ્યુઝન, નિતીશ રાણા, રીંકુ સિંગ, પ્રસિધ ક્રિષ્ના, સંદિપ હેરીગુને, કમલેશ નાગરકોટી, શિવમ માવી, સિદ્વેશ લાડ
છુટા કરાયેલા ખેલાડીઓ: એન્ડ્રીચ નોર્તેજ, કાર્લો બ્રેથવેઈટ, ક્રિસ લીન, જોઈડ એન્ડલી, કેસી કરીયાપ્પા, મેટ કેલી, નિખીલ નાયક, પિયુષ ચાવલા, પૃથ્વીરાજ યરા, રોબિન ઉથ્પપ્પા અને શ્રીકાંત મુન્ડે
૫.મુંબઈ ઈન્ડિયન્સ
જળવાયેલા ખેલાડીઓ: રોહિત શર્મા, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડયા, ઈશાન-કિશન, સુર્યકુમાર યાદવ, રાહુલ ચહર, અનમોલપ્રીતસિંગ, જયંત યાદવ, આદિત્ય તારે, અનિકુલ રોય, ધવલ કુલકર્ણી, કિવન્ટન ડીકોક, કેરોન પોલાદ, લસિત મલીંગા, મીચેલ મેકલેગન અને ટ્રેન્ટ બોલ
છુટા કરાયેલા ખેલાડી: એડમ મીલને, અલઝારી જોસેફ, બરીન્દર સ્રન, બેન કટીંગ્સ, હેન્ડ્રીકસ, ઈવીન લેવીશ, જેશન બહેરેનડ્રોફ, પંકજ જસવાલ, રસિક દાર અને યુવરાજસિંગ
૬.રાજસ્થાન રોયલ
જળવાયેલા ખેલાડીઓ: સ્ટિવ સ્મિથ, સંજુ સેમસંગ, જોફરા આરચર, બેન સ્ટોકસ, જોશ બટલર, રીયાન પરાગ, શશાંકસીંગ, શ્રેયાંશ ગોપાલ, મહિપાલ લોમલોર, વરૂણ એરોન, મનન વોરા, અંકિત રાજપુત, મયંક મારકન્ડે અને રાહુલ તેવટીયા
છુટા કરાયેલા ખેલાડી: આર્યમન બિરલા, એસ્ટ્રોન ટનર, ઈસ સોઢી, જયદેવ ઉનડકટ, લીવીંગ સ્ટોન, ઓસન થોમસ, પ્રશાંત ચોપડા, રાહુલ ત્રિપાઠી, શુભમ રજંણે, સ્ટુવટ બીની અને સુઘ્ધેશન નિધુન
૭. રોયલ ચેલેન્જ બેંગ્લોર
જળવાયેલા ખેલાડીઓ: વિરાટ કોહલી, મોઈન અલી, યજવેન્દ્ર ચહર, ડીવીલીયર્સ, પાર્થિવ પટેલ, મોહમદ સિરાજ, પવન નૈગી, ઉમેશ યાદવ, ગુરકીરત માન, દેવદુત પડીકલ, શિવમ દુબે, વોશીંગ્ટન સુંદર અને નવદિપ સૈની
છુટા કરાયેલા ખેલાડીઓ: અક્ષદીપ નાથ, કોલીડી ગ્રાન્ડહોમ, ડેઈલ સ્ટેન, હેન્ડ્રીક કલાસેન, હિંમતસિંગ, કુલવંત ખેજરોલીયા, માર્કસ સ્ટોઈનીસ, મીલીંદ કુમાર, નાથન કોર્ટન નાઈલ, સીમરોન હેટમાયર અને ટીમ સાઉદી
૮. સનરાઈઝર્સ હૈદરાબાદ
જળવાયેલા ખેલાડીઓ: કેન વિલિયમ્સન, ડેવિન વોર્નર, મનિષ પાંડે, વિજય શંકર, રશિદ ખાન, મોહમદ નબી, જોની બેરીસ્ટો, રિદ્ધિમાન શાહ, શ્રીવત્સ ગોસ્વામી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદિપ શર્મા, સિઘ્ધાર્થ કોલ, શાહબાઝ નદીમ, બિલી સ્ટેનલેક, બસીલ થંપી અને ટી નટરાજન
છુટા કરાયેલા ખેલાડીઓ: દિપક હુડા, માર્ટીન ગપટીલ, રીકી ભુઈ, શાકીબલ હસન અને યુસુફ પઠાણ