મૂળી,થાન અને ચોટીલાને અછતની સહાય આપવા ધારાસભ્ય મકવાણાની રજૂઆત

સરકારશ્રી દ્રારા મૂળી ચોટીલા થાનગઢ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામા આવેલ છે આ તાલુકાના પ્રાણ પ્રશ્ન રોજગારી સિચાઇ અને પિવા માટેનુ  પાણી મલતુ નહોય વિકટ પરિસ્થિતી ઉભી થયેલ હોય  તાલુકાના લોકોનો જીવન નિર્વાહ માટે અન્ય કોઇ જાયન્ટ ઉધોગ કે સ્ત્રોત નહોય તે માટે યોગ્ય કરવા સૌની યોજના હેઠળ પાણી ધાસચારા પશુધાસ વિતરણ કેન્દ્ર ખોલવા પાકવિમો અને ટેકાના ભાવે ખરિદ કરેલ મગફળીની રકમ તાકિદે આપવા સહીત પ્રશ્નો એ રજુઆત કરી ટુક સમયમા નિરાકરણ નહી આવેતો ગાંધી ચિન્ધ્યો માર્ગ અપનાવવાની ચિમકી ઉચ્ચારી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.