જયારે તમે તમારા Browserમાં સર્ચિંગ કરો છો ત્યારે કોઈ વેબસાઈટ મુલાકાત લ્યો ત્યારે પોપ-અપ્સ સ્વીકારવાનું કહે છે. ત્યારે ઘણા લોકો વારંવાર આ પ્રોમ્પ્ટ્સને આંધળાપણે સ્વીકારી લે છે જે કૂકીઝ તમે સ્વીકારો છો તે વેબસાઇટ્સ દ્વારા બનાવવામાં આવેલી ફાઇલો છે. જેનાથી સર્ચ તો થોડું ઝડપી થશે પરંતુ ક્યારેક તમે વેબસાઈટની પાછી મુલાકાત લ્યો ત્યારે Error આવે છે તો આ coockie, caches અને જૂની search history ક્લીયર કરી Browserની સ્પીડ વધારી શકો છો અને Errorનો ઉકેલ પણ આવી જાય છે.
DELETE કરો coockie, caches અને જૂની search history
- કોઈ પણ Browser હોય તે open કરી Settingમાં જાઓ
- ત્યારે તેમાં Clear Browsing Data અથવા Clear Historyમાં જાઓ
- Delete cookies and site data અથવા Clear Chaches Select કરી ડીલીટ કરી દો
આ ૩ સ્ટેપ ફોલો કરી તમે તમાર સ્લો ચાલતા Browserને ફાસ્ટ અને આવતી Errorને ઉકેલી શકો છો