અમદાવાદના સીજી રોડ- નવરંગપુરામાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન ઇન્ટરનેટના હાટડામાં ચલાવાતી હતી “અવેધ- ટેલિફોન” એક્સચેન્જ
અબતક-રાજકોટ
અમદાવાદમાં સરકારને ચૂનો ચોપડવાના માટે ઇન્ટરનેટના હાટડા ધમધમતો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે સોમવારે શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર સાયબર કાફેના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી ટેલિફોન એક્સચેન્જ ઝડપી લીધી હતી, ઇન્ટરનેટ થી ઇન્ટરનેશનલ કોલ ને લોકલ કોલ માં તબદીહ કરીને સરકારને મોટા પ્રમાણમાં ચૂનો ચોપડવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે,ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીમાં સરખેજના રહીશ તબરેજ કટારીયા દ્વારા ગેરકાયદેસર રીતે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ વીઓઆઈપી ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમથી હવે જ રીતે તેરી ફોન એક્સચેન્જ ચલાવવામાં આવતી હતી અને વિદેશ ના
કોલ ને લોકલ માં ક્ધવર્ટ કરવામાં આવતું હતું એસઆઈપી ટેકનોલોજીથી કટારિયા અને તેનો ભાગીદાર દેવેન પરેરિયા પુના માં બેઠા બેઠા માત્ર ભારત જ નહીં પરંતુ આખાત સહિત વિદેશોમાં ફોન સેવા આપતો હતો કટારિયાએ એસઆઈપી ટેકનોલોજીની એક્સ ઓનલાઈન લીધી હતી જેમાં ઇન્ટરનેટના માધ્યમથી વિદેશમાં ફોન કરવામાં આવતા હતા 11 દિવસથી ચાલતુ આ કારસ્તાન માં કુલ12. 46 લાખ ફોન થયા હતા
ઇન્ટરનેટના ખાટલાની આત્મા આ બંને ીભજ્ઞ અખાતના દેશોમાં સસ્તા ભાવે ફોન ની સુવિધા આપતા હતા ક્રાઈમ બ્રાન્ચે કટારિયા સામે વિશ્વાસઘાત છેતરપિંડી અને ગુનાહીત કાવતરુ પાર પાડવા અંગેની કલમો સાથે ગુનો નોંધ્યો છે જ્યારે પરેરીયાહજુ પોલીસના હાથમાં આવ્યો નથી,