• અબતકની મુલાકાતમાં ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશનના આગેવાનોએ કાર્યક્રમની આપી વિગતો

વિશ્વ યોગ દિવસની ઉજવણી ની પરંપરા સાથે ભારતની વૈદિક યુગ પરંપરા જોડાયેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ હેઠળ યુનેસ્કોએ 21મી જૂનના દિવસે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી માટે વિશ્વ યોગ દિવસની જાહેરાત કરી છે ત્યારે રાજકોટના ઓમ ડિવાઇન યોગ દ્વારા 21 મી જૂને રામ જરૂરુકા મંદિર કિશોરસિંહજી સ્કૂલ સામે યોગ સાધના કરવામાં આવશે અબ તકની મુલાકાતે આવેલા હોમ દિવાન યોગ ફાઉન્ડેશનના રમેશભાઈ રાણપરા જીમીભાઈ મહેતા વિજયભાઈ ચૌહાણ અને નિલેશભાઈ સોરઠીયા કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે યોગાચારીઓ અજયભાઈ મકવાણા અને ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 21 વિજુદ સવારે 6:45 થી 8 સુધી રામ ઝરૂખા મંદિર કિશોરકુમાર સિંહજી સ્કૂલ સામે કોઠારીયા ખાતે યોગ આયોજન કરવામાં આવ્યું છે સૌથી વધુ લોકો એક સાથે યોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજના યુગમાં ત્રણ અને મનની બીમારીથી બચવા માટે યોગ સરળ ઉપાય છે તેવું વિજ્ઞાન પણ માને છે ફાઉન્ડેશનના યોગ કેમ્પમાં જોડાવા માટે ૂવફતિંફાા નંબર 94297 86891 પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યું છે આ કેમ્પમાં જોરદાર માટે પ્રમાણપત્ર અને અલ્પાહાર સાથેની વ્યવસ્થા અને સફળ બનાવવા માટે રમેશભાઈ રાણપરા ની ટીમ ના કુસુમબેન જાની કિરણબેન રાણપરા કોમલબેન હિંગુ સહિતના જહેમત  ઉઠાવી રહ્યા છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.