Share Facebook Twitter WhatsApp અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા 12 પોલીસ કોન્સ્ટેબલોની આંતરિક બદલી,જાહેરહિતમાં તાત્કાલિક અસરથી આ બદલી કરવામાં આવી છે. પોલીલીસ વડા મયુર પાટીલે બદલીના કર્યા આદેશ બદલી કરાયેલ પોલીસ કોન્સ્ટેબલોને આજે છુટા કરી ફરજ પરની જગ્યાએ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. Gujarat news
ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી29/12/2024
લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે મેરીટાઇમ હેરિટેજ માટે વૈશ્વિક હબ બનશે”: સર્બાનંદ સોનોવાલ29/12/2024