કોર્પોરેટર જયાબેન ડાંગરના પ્રયાસોને સફળતા

રાજકોટ મહાનગરપાલીકાના શાસકો દ્વારા શહેરને સ્માર્ટ સીટી બનાવવા જઈ રહ્યું છે. ત્યારે જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા વોર્ડ નં.૧૩માં મવડી પ્લોટ વિસ્તારનું પોર્સ વિસ્તાર ગણાતા અલકા સોસા. મેઈન રોડ પર લાખો રૂપીયાના ખર્ચે બંને બાજુ પેવિંગ બ્લોકનું ખાતમૂહૂર્ત કરતા રાજકોટ શહેરના મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પુષ્કરભાઈ પટેલ,

જયાબેન હરીભાઈ ડાંગર, હરીભાઈ ડાંગર, અશ્ર્વીનભાઈ પાંભર, કાંતીભાઈ ઘેટીયા, હસમુખભાઈ ચોવટીયા, સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા, સોસા.પ્રમુખ સુરેશભાઈ પટેલ, જયેશભાઈ સોરઠીયા, શૈલેષભાઈ ડાંગર, રમેશભાઈ બાલસરા, રણજીતસિંહ પરમાર, સંજયભાઈ વાઘેલા એલ.આઈ.સી. આશિષભાઈ સરપદળીયા, શૈલેષભાઈ ગીણોયા,

ભવાનભાઈ શિંગાળા, દિવ્યેશભાઈ પીપળીયા, વિનુભાઈ પોપટ, નારણભાઈ બોળીયા, જગદીશભાઈ ખુંટ, બાબુભાઈ તળપદા, મધુભાઈ ભટ્ટ અજીતસિંહ ઝાલા, કિશોરભાઈ વૈષ્ણવ, યોગેશભાઈ જોગલ, વિ‚ભાઈ ડાંગર, રજજતભાઈ સિધ્ધપુર, જગદીશભાઈ રાચ્છ, અશ્ર્વીનભાઈ જોષી, રમેશભાઈ દવે, હરેશભાઈ ઠાકર, વિશાલભાઈ પરમાર, નિરવ રાયચૂરા, ભરતભાઈ પાંભર મહાવીરસિંહ ગોહિલ,

અજીતસિંહ રાઠોડ, ઉમેશભાઈ ટાંક, પ્રવિણભાઈ ચોટલીયા, તેમજ બહોળી સંખ્યામાં મહિલા મોરચો ઉપસ્થિત રહેલ તેમાં મીસ્તુરીયા જીજ્ઞાબેન રંજનબેન પોપટ, કુંદનબેન ભટ્ટ, જીજ્ઞાબેન વ્યાસ પાંભર ગીતાબેન, ‚પારેલીયા પ્રવિણાબેન, ‚પારેલીયા જશુબેન, ‚પારેલીયા વિજયાબેન, સિધ્ધપુર હંસાબેન જાવીયા હિરલબેન, સોજીત્રા રમાબેન સોજીત્રા, પા‚લબેન, ડોબરીયા કાંતાબેન, ડોબરીયા, જયાબેન જેઠવા, આશાબેન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓએ ઉપસ્થિત રહી હર્ષની લાગણી પ્રસરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.