રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગરની ગ્રાન્ટમાંથી માયાણી ચોકથી પટેલ પાર્ક સુધી ઇન્ટર બ્લોકીંગ ફીક્સીંગનું ખાતમુહુર્ત.
વોર્ડ નં.૧૩માં માયાણી ચોક પોરસ વિસ્તાર ગણાતો પટેલ પાર્ક સુધી ઇન્ટર બ્લોકીંગ ફીક્સીંગનું ખાતમુહુર્ત કરતા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર. આ તકે પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ના પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાઘેલા, શહેર ભાજપના ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર ભાજપના અગ્રણીઓ વજુભાઈ લુણસીયા, યોગેશભાઈ જોગલ, આશિષભાઈ સરપદળીયા, જોષી અદા.
દિલીપભાઈ પટેલ, સંદીપભાઈ દેસાણી, વજુભાઈ પટેલ, નરશીભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, મુન્નાભાઈ બોરીચા, કેસુભાઇ બોરીચા, પરેશભાઈ ડાભી, દીનેશભાઈ હરિયાણી, ભીમભાઈ મેઘાણી, કેશુભાઈ જોટંગીયા, વિજયભાઈ ડોડીયા, ગુણવંતભાઈ વીઘાણી, અરૂણભાઈ સુરાણી, અમરજીતભાઈ વાછાણી તેમજ બહોળી સંખ્યામાં બહેનો વોર્ડ નં.૧૩ના પ્રમુખ શિલ્પાબેન ચૌહાણ, વોર્ડ મહામંત્રી જીજ્ઞાબેન વ્યાસ, રાધાબેન ભરવાડ, લીલાબેન ભંડેરી, દક્ષાબેન આહીર, મંજુલાબેન સોલંકી, વર્ષાબેન પિત્રોડા, જાગૃતિબેન મેઘાણી, જનકબેન રાઠોડ તેમજ બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને હરખની લાગણી પ્રસરી હતી.