ઇન્સ્ટન્ટ ફાસ્ટ ફૂડ ની જેમ હવે ઇન્સ્ટન્ટ ચીટીંગ, 30 મિનિટમાં પીઝા ન પહોંચે તો પૈસા પરત ની સ્કીમ ચલાવતી કંપની ક્રેડિટકાર્ડના ડેટાની ઉઠાંતરીથી રૂટ ચલાવતી હોવાનો પર્દાફાશ 

કોરોના મહામારી ના પગલે ઓનલાઇન ધંધાઓમાં ચાંદી ચાંદી થઇ જવા પામ્યું છે મોટાભાગના વહેવારો ઓનલાઈન થઈ ગયા છે પીઝા અને ફાસ્ટ ફૂડ ની ડિલિવરી માટે પણ ભરપૂર ધંધા ના દરવાજા ખુલ્યા છે તેવા સમયમાં હવે ક્રેડિટ કાર્ડની આર્થિક વિગતોની ઉઠાંતરીનો મામલો સામે આવ્યો છે 30 મિનિટમાં જ ઘેર ઘેર પીઝા ની ડીલેવરી પહોંચાડવાની કામગીરી કરતી ડોમિનો કંપની સામે ક્રેડિટકાર્ડના ડેટા ની ઉઠાંતરી કરી અન્યને પધરાવી દેવાં હોવાની ફરિયાદો ઉઠી છે, સ્ટંટ ફૂડના જમાનામાં હવે બધી વસ્તુ ઝડપથી થતી હોય તેમ ડોમિનોઝ સામે કોલંબિયામાં થયેલી ફરિયાદમાં ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની વિગતો અન્ય કંપનીઓને પધરાવી દીધી હોવાની ફરિયાદ ભારતીય મૂળના ગયા કે ઇઝરાયલની સાયબર સિક્યુરિટી કઈ જવાનું ને કંપનીના ગ્રાહક બનેલા લોકો ક્રેડિટ કાર્ડની વિગતો થઈ હોવાની ફરિયાદ કરી છે જુનાગઢ 10 લાખથી વધુ ગ્રાહકોની ક્રેડિટ કાર્ડની વિગતો બહાર ગયો હોવાની ફરિયાદ ઉઠી છે 18 કરોડ ગ્રાહક સંખ્યા ધરાવતી કંપની સામે ગ્રાહકોની કાર્ડ ના ડેટા લીક થયા હોવાની ફરિયાદ કોલંબિયામાં થવા પામી છે

જોકે કોલંબિયામાં નોંધાયેલી ફરિયાદ અંગે ની પિતૃ પેઢી ગણાતી જુબિલાયન્ ફૂડ વર્ક એ આક્ષેપનો નદીઓ દેખા જણાવ્યું છે કે કંપની ક્રેડિટ કાર્ડના વ્યવહારો અને તેની કોઈ પણ વિગતો જરા પણ લીક ન થાય તેની ખેવના રાખે છે અને કંપનીની નીતિ જ છે કે કોઈપણ ગ્રાહકના ક્રેડિટ કાર્ડની વિગતો કંપની જમા જ નથી કરતી તેથી આવી વિગતો લીક થવાનો કોઈ સવાલ જ નથી કંપની અને ગ્રાહકોની વિગતો રાખવાની કોઈ જરૂરિયાત જ હોતી નથી અને તે આ વિગતો સાચવવાની કોઈ વ્યવસ્થા ધરાવતી નથી કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે જો આ વાતમાં તથ્ય હોય તો કંપનીએ પોતાની સાયબર ઇન્વેસ્ટિગેશન ટીમે આ અંગે તપાસનું કામ સોંપ્યું છે જો આ આક્ષેપમાં થોડું ઘણું પણ તથ્ય હશે તો તેના મૂળ સુધી પહોંચવામાં આવશે અને જવાબદારોને ગણિત કરાશે

ડોમિનોઝ પિઝા કંપનીના ગ્રાહકોના ક્રેડિટ કાર્ડનો ડેટા લીક થયા હોવાના આક્ષેપ કરનાર એ એવી ભીતિ વ્યક્ત કરી છે કે ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વર્ષે 18 કરોડ ઓર્ડર ધરાવતી આ કંપનીમાં ગ્રાહકોના નામ સરનામા અને ચુકવણી ની વિગતો વાળા લાખ જેટલા ક્રેડિટકર્ડના વ્યવહાર થાય છે.આ અંગેની તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે કંપની સામે ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની વિગતો લીક થયાનો આક્ષેપ છે ભારતના 10 લાખ જેટલા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની વિગતો લીક થઇ હોવાની વિગતો એ પીઝા કંપની સામે ભારે પ્રશ્નો ઉભા કર્યા છે જોકે કંપનીએ આ આક્ષેપોને રદીયો આપતા જણાવ્યું છે કે કંપની ગ્રાહકોની કોઈ વિગતો સાચવતી જ નથી અને તેથી આ વિગતો લીક થવાનો કોઈ પ્રશ્ન જ નથી, ઝડપી જમાનામાં ચટ મંગની અને પટ બિહાજેવા વેપાર વ્યવહારમાં 30 મિનિટમાં પીઝા તમારા દરવાજે ન આવે તો પૈસા પરત જેવી આત્મવિશ્વાસથી સેવા આપતી ડોમિનોઝ પિઝા કંપની સામે ક્રેડિટ કાર્ડ થી પીઝા મંગાવનાર ગ્રાહકોના આર્થિક ડેટા લીક થઇ ગયાના આક્ષેપ ઓય ભારતના એક લાખ ક્રેડિટ કાર્ડ ધારક ગ્રાહકોની ચિંતા વધારી છે જોકે કંપનીએ આ આક્ષેપો બેબુનિયાદ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે કંપની ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની કોઈ વિગતો સાચવતી જ નથી અને તેથી તે લીક થવાનો કોઈ પ્રશ્ન જ નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.