અષ્ટગ્રહોનાં યોગથી અત્યારનાં સમયમાં આવી પડેલી આપત્તિઓનાં શમન માટે તથા સર્વત્ર શાંતિ રહે અને કોઇ ઉદવેગ ન ઉદ્ભવે અને સર્વ સ્વાસ્થયતા જળવાઇ રહે એ માટે પૂજય સદ્ગુરુદેવ ભગવાન રણછોડદાસજી બાપુએ મંગલકળશ સ્થાપનું સચોટ ઉપાય બતાવેલ છે. આજરોજ આશ્રમ દ્વારા નીજ મંદિર હોલમાં મંગળકળશનું સ્થાપન કરવામાં આવ્યુ છે. વર્ષો પહેલા જયારે ૧૯૬૨માં નિવારવા મંગલ કળશની સ્થાપન કરીને દેશનું રક્ષણ કરાવેલ હતું. મંગલ કળશનાં સ્થાપન કરવાથી મંગલ હી મંગલ થાય છે, એમના સ્થાપનથી ઘરમાં, દેશમાં શાંતિ રહે છે, સર્વજનનું કલ્યાણ થાય છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી, શુભ દિન.
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા