આજના સમયમાં બધા જ બેદાગ અને નિખરતિ ત્વચા મેળવા ઈચ્છા હોય છે. એવા કોઈ પણ યુવતી ને એક સરળ રસ્તો જે મળે એ છે મોંઘા બ્યુટી પ્રોડક્ટસ. પરંતુ આ મોંઘા પ્રોડક્ટસના સાઈડઇફેક્ટ થતાં હોય છે. જે આપણે નિરાશ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય બતાવા જય રહ્યા છીએ કે જે આપના માટે ઘણું ઉપયોગી છે જ પરંતુ જે લાગવામાં પણ સરળ છે. તેનું પરિણામ તુરંત જ જોવા મળશે. અમે વાત કરી રહ્યા છે ENOની. આમ નો ઇનો નો ઉપયોગ પેટની સમસ્યાને દુર કરવા માટે થતો હોય છે. પરંતુ ઇનો નો ઉપયોગ તમે તમારી ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.

ઇનો નો ઉપયોગ કરતાં પેહલા તમારે એ જાણી લેવું જરૂરી છે કે તેનો ઉપયોગ મહિનામાં માત્ર બે જ વાર કરવો. જેથી તમારી સ્કિનને નુકશાન ન થાય.

ઇનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા એક બાઉલમાં અડધું નિંબુનો રસમાં અડધી ચમચી ઇનો મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પણ લગાવિને એક મિનિટ સુધી રાખો. અને હળવા હાથે મસાજ કરો. ત્યાર તેને સાફ પાણી થી સાફ કરી લો. આ મિશ્રણ લગાવ્યા બાદ તમારા ચહેરામાં તુરંત જ ફર્ક નજર આવશે.

આ મિશ્રણ લાગવાથી તમારા ચહેરાની ગંદકી અને ડેડ સેલ્સ બહાર કાઢવામાં મદદ કરશે. પરંતુ જ્યારે પણ તમે આ મિશ્રણ લગાવો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તમારી આંખની આસપાસ પણ લાગે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.