જિયો વીઆઈપી બોક્ષને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

Jiovipbox.comની મુલાકાત લઇ આજે જ જિયો વીઆઈપી બોક્ષનો અનુભવ માણો જીતો મેચની ટિકિટ, ઓટોગ્રાફ

ભારતના સૌથી વિશાળ ડેટા નેટવર્ક જિયોએ આઈપીએલ ફેન અનુભૂતિને નવી ઊંચાઈએ પહોંચાડી છે. જિયો VIP  બોક્ષ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે AI, AR, અને ડિજિટલ ટેકનોલોજીનો સંગમ ધરાવે છે, અને હવે તે ક્રિકેટ રસિયાઓની તેમની મનપસંદ રમત સાથે જોડાવવાની આખી રીત જ બદલી રહ્યું છે જેથી ફેન્સ હવે તેમના મનપસંદ ખેલાડીઓ સાથે અત્યંત પર્સનલ લેવલે કનેક્ટ થઈ શકશે.

જિયો VIP  બોક્ષ વિવિધ નવતર ફીચર્સ દ્વારા ફેન્સ માટે હૃદયમાં ઉમળકો ભરી દેનારી તથા રસ તરબોળ કરી દેતી અનુભૂતિની રચના કરે છે:

જેમાં સ્ક્વોડ સેલ્ફી: ફેન્સે હવે તેમના ફેવરિટ પ્લેયર્સને મળવાનું સપનું જોયા કરવાની જરૂર નથી. અત્યાધુનિક AR  ટેકનોલોજીને સંગ, તેઓ હવે પોતાના ક્રિકેટ હીરો સાથે સેલ્ફિ લઈ શકે છે, જે તેમના માટે જીવનભરનું સંભારણું બની રહેશે.

પ્લેયર્સ દ્વારા પર્સનલાઈઝ મેસેજ: બે પ્લેટફોર્મની અત્યાધુનિક સર્જનાત્મક AIની તાકાતથી સજ્જ જિયોની ટેકનોલોજી: ઓટોકેમિયો, ફેન્સ હવે કોઈ પણ પ્રસંગ માટે તેમના ફેવરિટ ક્રિકેટ સ્ટાર્સ સમક્ષ કસ્ટમાઈઝ વિડિયો મેસેજની વિનંતી કરી શકે છે. આ યુનિક ફીચર ફેન્સને આનંદવિભોર કરી દેશે અને વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા તથા બીજા ઘણા ક્રિકેટર્સે તેમની કિંમત કર્યાનું અનુભવી શકશે.

જિયો અને બે પ્લેટફોર્મના નવીનતમ સહયોગનો લાભ પ્રાપ્ત થતાં AI ટેકનોલોજીનો ટુસ ઓટોકેમિયો દ્વારા આનંદ લઈ જિયો VIP  બોક્ષની રચના કરવાથી એક અસાધારણ, પર્સનલાઈઝ અનુભૂતિ પ્રાપ્ત થશે જે પરંપરાગત ફેન એન્ગેજમેન્ટની તમામ સીમાઓને ઓળંગી જશે.

કિટ રૂમ: જિયો VIP  બોક્ષ તેના ચાહકોને તેમની ફેવરિટ ટીમના રંગે તેમના ચહેરાઓને વર્ચ્યુઅલી રંગવાની સુવિધા આપીને તેમની ટીમ માટે અડગ સપોર્ટ અભિવ્યક્ત કરવાની અનુમતિ આપે છે, જેનાથી તેમનામાં પોતાની ટીમ સાથે જોડાયેલા રહેવાનો ઊંડો અહેસાસ સ્થપાય છે.

જિયોનો રેફરલ પ્રોગ્રામ: જિયો તેના 439 મિલિયન ઉપભોક્તાઓ માટે રેફરલ પ્રોગ્રામ લાવ્યું છે જે એક સમુદાય હોવાનો અહેસાસ કરાવે છે, કારણ કે તેના થકી ફેન્સને મેચ ટિકિટ, મર્ચેન્ડાઈઝ તથા મિત્રો અને પરિવારજનોને VIP  અનુભૂતિ પ્રદાન કરવાનો લાભ પહોંચાડવા થકી રિવોર્ડ પ્રાપ્ત થયાનો અહેસાસ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.