ભારત સોના આર્થિક વ્યવહારો વધુ મજબૂત કરવા બ્રિટનના નાણામંત્રીના પ્રયાસો

યુરોપીયન સંઘમાંી અલગ યા બાદ બ્રિટન તમામ દેશો સો વ્યવસાયિક વ્યવહારોની નીતિ ઘડી રહ્યું છે ત્યારે ભારત અને બ્રિટનનો વેપાર પણ ફરીી ધમધમવાનો છે. ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને વ્યવસાયીક વ્યવહારો વધુ ઉપરના સ્તર સુધી પહોંચે તે માટે બ્રિટનના નાણા મંત્રી ફિલીપ હેમન્ડ દિલ્હી આવી પહોંચ્યા હતા અને નાણામંત્રી અ‚ણ જેટલી સો વાતચીત કરી હતી. હેમન્ડે બ્રેકઝીટ બાબતે વાત કરતા કહ્યું હતું કે, બ્રિટન માટે આ નિર્ણય કપરો સાબીત ઈ રહ્યો છે. બ્રેકઝીટની અસરી બચવા માટે વ્યૂહ ઘડાય રહ્યો છે જેની હકારાત્મક અસર ાય તેવી આશા સેવાઈ રહી છે.

આ સો બ્રિટન અને ભારત વચ્ચને દ્વિપક્ષીય સંબંધ અંગે પણ મહત્વની વાતચીત કરવામાં આવી હતી અને બને તેટલી બાંધછોડ કરીને સંબંધોને વધુ આગળ ધપાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવી કટીબધ્ધતા દર્શાવી હતી. હેમન્ડે વધુમાં કહ્યું હતું કે, યુરોપીન સંઘ સો પણ બ્રિટનના સંબંધો સારા રહે અને ર્આકિ રીતે તમામ દેશો એકબીજાના સામાં રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મોદીના કૌશલ્ય ધરાવતા કામદારો માટે તકો ઉભી કરવાના લક્ષ્યાંકને પાર પાડવા માટે પણ અમારા પ્રયાસો રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્ર્વની સૌી ઝડપી વિકાસ પામતુ ર્અતંત્ર છે. ત્યારે બ્રિટન માટે ભારતમાં ઘણી તકો હોવાી ભવિષ્યના સંબંધો ઉપર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.