પ્રાંત અધિકારી સહિત મામલતદારની ટીમે દરોહો પાડતા રેતી ચોરી પકડાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ પ્રમાણમાં ખનીજ સંપત્તિ આવેલી છે ત્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં ી પસાર તી ભોગાવો નદીના તટમાં ી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી તી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી… જેને ધ્યાને લઇ મામલતદાર સહીતની ટીમે ચેકીંગ હા ધર્યું હતું અને વઢવાણ ભોગાવો નદીના તટમાં ી ખનીજ ચોરી કરતા વાહનો સહીત લાખોની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હા ધરી હતી…

આ અંગે મળતી માહિતીpics 002 મુજબ વઢવાણ ભોગાવો નદીના પટમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી તી હોવાની ફરિયાદોને ધ્યાને લઇ વઢવાણ પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂત, મામલતદાર પંજવાણી સહીતની ટીમે ચેકીંગ હા ધર્યું હતુ જે દરમિયાન વઢવાણ ભોગાવો નદી ી મેમકા ગામ તરફ જવાના રસ્તે ગેરકાયદેસર રેતી ચોરી કરતા એક ડમ્પર, જેસીબી, ટ્રેકટર અને હોસ પ્લાન્ટ સહીત રૂપિયા ૧૭ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હા ધરવામાં આવી હતી… જ્યારે ઝડપાયેલ વાહનો સહીતના મુદામાલને વઢવાણ પોલીસ મકે સોંપવામાં આવ્યો હતો. વઢવાણ મામલતદાર સહીતની ટીમ દ્વારા રેઇડને પગલે ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખનીજ ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે સનિક ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.