મોટાભાગના લોકો રજાઓને માણવા માટે એવા સ્થળો વધુ પસંદ કરશે જ્યાં સુંદર બીચ હોય. આવી જગ્યાએ પ્રવાસીઓની ભીડ સૌથી વધારે જોવા મળશે. કે જ્યાં ખૂબ જ સુંદર અને આકર્ષક બીચ હોય. આપણો દેશ સુંદર અને આકર્ષક બીચ હોય. આપણો દેશ સુંદર દરિયાઇ બીચ મામલે અન્ય દેશો કરતા ખૂબ જ આગળ છે. તો ચાલો આપણે આવા બીચ વિશે જાણીએ કે જેને જોઇને તુરંત જ ત્યાં જવાનું મન થાય.
– માલદીવ્સ
આ બીચ વિશે તો સૌ કોઇએ સાંભળ્યુ જ હશે પરંતુ તેની ખાસ વાત એ છે કે ત્યાંનુ પાણી એટલુ સ્વચ્છ છે કે જેને જોઇને તમારાી આંખો ખુલીને ખુલી રહી જશે. આ ઉપરાંત અહી નાળિયેરના વૃક્ષ પણ એટલા આકર્ષક છે કે તમને જોતા જ રહેવાનું મન થાય.
– ઋષિકોંડા બીચ
આ બીચ આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ શહેરની વચ્ચે આવેલ બંગાળની ખાડી પર આવેલ છે. પાણી સાથે સૌથ વધુ લગાવ હોય તેવા લોકો માટે ગોવા જેમ અહીં પણ અનેક વોટર સ્પોર્ટસ આવેલા છે.
– ગોકાર્ણ બીચ
કર્ણાટકનો ગોકાર્ણ બીચ પ્રવાસીઓ માટે ખૂબ જ ફેજાસ છે. અહીં ભગવાન શિવનાં અનેક મંદિરો આવેલા છે. જેથી અહીં અનેક શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. તેમજ અહીં માત્ર શ્રધ્ધાળુઓ માટે જ નહી પરંતુ લવ કપલ્સ માટે પણ એક વન સ્પોટ ડેસ્ટીનેશન બનાવેલ છે.
– કોવોલમ બીચ
આ બીચ કેરલમાં આવેલો છે. આ બીચ આપણા દેશના સૌથી લોકપ્રિય બીચમાંનો એક બીચ છે. આ બીચની ખાસ વાત એ છે કે તે અરબ સાગર પર આવેલ છે. અને તેની આસપાસના ક્ષેત્રમાં અનેક આકર્ષક બીચ પણ આવેલા છે. આ સાથે ખાવા-પીવાના શોખીન લોક માટે સ્વાદિષ્ટ પણ ઉપલબ્ધ છે.
– ગોવા
આ બીચ માટે તો વિશેષ કંઇ જ કહેવાની જરુર નથી. કારણકે ગોવાના બીચથી તો સૌ કોઇ પરિચિત હશે. ગોવા અને તેનો દરિયાઇ બીચ ખૂબ સૂરત અને આકર્ષેક બીચ તરીકે. જાણીતા છે. નાઇટ લાઇફ તેમજ નાઇટ પાર્ટી અને વોટર સ્પોર્ટસ માટે ખૂબ જ ફેમસ છે. જો કોઇ ટૂરિસ્ટ એકવાર આ જગ્યાએ આવી જાય તો તેને આ જગ્યાથી ચોક્કસ લગાવ થઇ જાય. અહીંના દરિયાઇ બીચ પર અનેક પ્રવાસીઓ મોજ મસ્તી કરવા માટે આવતા હોય છે.