ભારતે તેના છેલ્લા ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાનને ચાર વિકેટે માત આપી

હાલ એશિયા કપ અંડર 19 દુબઈ ખાતે રમાઇ રહ્યો છે ત્યારે ભારતે વિપક્ષી ટીમ બાંગ્લાદેશ ને ચાર વિકેટે માત આપી ધમાકેદાર રીતે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ સાત વખત ચેમ્પિયન બની ચૂકી છે ત્યારે ફરી તે અંડર 19ના સેમીમાં પહોંચ્યું છે અને આ બાંગ્લાદેશ સામેનો તેના ગ્રુપ મેચનો છેલ્લો મેચ હતો ત્યારે ફરી ફાઇનલમાં જીતવાની આશા પણ ભારતીય ટીમ માટે પ્રબળ બની છે.

બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે ૨૫૯ રન બનાવ્યા હતા. જેમાં અહમદ એજાજે 86 રન જ્યારે સુલેમાન સફી એ 73 રન નોંધાવ્યા હતાં.૨૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર એક બોલ બાકી રહેતા ટીમને વિજય અપાવ્યો હતો અને સેમિ ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો

ભારતીય ટીમ તરફથી બાવા ૪૩ રને નોટ-આઉટ રહ્યો હતો અને તામ્બેએ પણ 35 રનનું યોગદાન આપ્યું હતું. ખેતી માટે પ્રથમ વિકેટની ભાગીદારી ૧૦૪ રનની જોવા મળી હતી જેમાં હરનુંર પન્નુએ 65 રન અને અંગક્રિશ રઘુવંશીએ 35 રન નોંધાવ્યા હતા. તરફ ભારતની સાથે પાકિસ્તાનનો પણ સેમિફાઇનલમાં પ્રવેશ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.