21મી સદીના વિશ્વ માટે ભારત વિશ્વ ગુરૂની ભૂમિકા અદા કરશે, દાયિકાઓ પૂર્વે વિશ્વના અનેક પ્રબુદ્ધ તત્વચિંતકો એ ભારતની વિકાસગાથા નું ભાખેલું ભવિષ્ય હવે અનેક ક્ષેત્રોમાં ભારતની વિશ્વ સર્વોપરિતા થી સાચું પૂરવાર થઈ રહ્યું છે, અવકાશમાંથી શરૂ થયેલી ભારતની સર્વોપરિતા ની સિદ્ધિ ની ગાથા એક પછી એક ક્ષેત્રમાં સફળ રીતે આગળ વધી રહી છે એક જમાનો હતો કે અવકાશમાં ઉપગ્રહ મોકલવા માટે વિશ્વના તમામ દેશોને રશિયા અને અમેરિકા સેકસી પર નિર્ભર રહેવું પડતું હતું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, ભારતના અવકાશ સંશોધન સંસ્થા “ઈસરો” નું લોન્ચિંગ પેડ સમગ્ર વિશ્વના દેશોના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવા માટે એકમાત્ર અનિવાર્ય સ્થળ બની રહ્યું છે સૌથી વધુ ઉપગ્રહો એક સાથે લોન્ચ કરવાના રેકોર્ડ ઈસરો નામે નોંધાયા છે અર્થતંત્ર હોય કે કૃષિ ક્ષેત્ર ભારતનું આત્મનિર્ભર થવાનું લક્ષ્ય એક પછી એક મંઝિલ પ્રાપ્ત કરતું આવ્યું છે અત્યારે સમગ્ર વિશ્વ ગુગલ મેપ ઉપર નિર્ભર છે ત્યારે આવનારા દિવસોમાં ભારત દ્વારા બનાવવાના મેપિંગ નો ઉપયોગ શરૂ થશે,સમગ્ર વિશ્વએ કોરોના મહામારી ના કપરા દિવસો જોયા વિશ્વની માનવજાતને સાક્ષાત મોત નજરે આવી ગયું હતું અને કોરોના ના ઈલાજ અને તેની ઓળખ માટે પણ વિશ્વભરના વૈજ્ઞાનિકો એ કરેલી જે રમતમાં ભારતનું કભી જગત અને વિજ્ઞાન સૌથી આગળ પુરવાર થયું હતું કોરોના ના લક્ષણ ઓળખવામાં અને તેના અસરકારક ઇલાજ માં ભારતનું પ્રભુત્વ રહેવા પામ્યું હતું અને કોરોના ની રસી માં પણ વિશ્વ માટે ભારત આશાનું કિરણ બન્યું હતું વિશ્વભરમાં ભારતિય ડંકો વગાડ્યો હતો હવે ભારતની કોરોના વ્યક્તિને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુણવત્તા અને અસરકારક કામ આપે પ્રમાણપત્ર આપી દેતા સમગ્ર વિશ્વમાં ભારતની પોતાની બનાવેલી રસી નો ઉપયોગ થશે ભારતની ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી ઑર્કેસ્ટ્રા કાંઈ કોરોનાની વ્યક્તિને વિશ્વ આરોગ્ય સંસ્થા આઈએસઆઈએ મંજૂરી આપી દેતા વિશ્વના ગરીબ દેશોના લોકોને કોરોના ની વેબસાઈટ મળી જશે ભારતે આત્મનિર્ભર બનીને કોરોના સામે ની લડત લઈને રસીનુ સંશોધન અને આ રસીને વૈશ્વિક ધોરણે ઉપયોગી બનાવવામાં જે સફળતા મેળવી છે તેને ભારતના આત્મનિર્ભર અભિયાનને વૈશ્વિક ગૌરવ અપાવ્યું છે ભારત વિશ્વગુરુ બની રહેશે ની ભવિષ્યવાણી હવે ભારત વિશ્વગુરુ બની ચૂક્યું છે તેમાં પરાવર્તિત થઈ ચૂકી છે સરકાર દેશના દરેક ક્ષેત્ર નો સર્વાંગી વિકાસ થાય અને ઉપલબ્ધિઓ વૈશ્વિક સ્તરે ડંકો વગાડે તે માટે શરૂ થયેલી મહેનત હવે રંગ લાવતી દેખાય છે તેમાં બેમત નથી
Trending
- ગુજરાત : HMPV નો ત્રીજો કેસ નોંધાયો, અમદાવાદમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ
- Poco એ લોન્ચ કર્યો ન્યુ X7 Pro, જાણો ફીચર્સ અને કિંમત…
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો