વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના ડગ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધવાની સાથે સાથે રાજદ્વારી રીતે પણ વૈશ્વિક મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ભારતની ગરિમા વધારનારુ સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક મંચ પર એ તેની અસર હવે દેખાઈ રહી છે.

તેની અસર હવે દેખાઈ રહી છે ભારત સાથેના ઘર્ષણમાં ઉતરેલા ક સમયે અમેરિકા બ્રિટન રસિયા જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવી કહેવાતી મહાસત્તાઓ ના ઇરાદા અને ગમા-અણગમા સાથે દુનિયાના અનેક વિકસિત અને અલ્પવિષિત દેશોને ’હા માં- હા’ કહેવાની ફરજ પડતી હતી પરંતુ ભારતે વૈશ્વિક આંતકવાદના વિરોધ અને આર્થિક વિકાસના પરિમાણથી ઊભી કરેલી એક આગવી ઓળખતી વિશ્વમંચ પર અલગ જ માહોલ ઊભો થયો છે વૈશ્વિક આંતકવાદ સામે વિશ્વની એક થવાની ભારતની હાકલ હવે અસરકારક બની હોય તે વિશ્વના દેશોમાં ખોટા મુદ્દે એકબીજાને સહકાર આપવા અને લોબિંગ કરવાની પ્રથા દૂર થઈ ચૂકી છે વૈશ્વિક આંતકવાદ મુદ્દે ભારતના ને હવે બે જીજક અમેરિકા સહિતના દેશો સમર્થન આપવા લાગ્યા છે

કાશ્મીરમાં 370 કલમની નાબુદી પાકિસ્તાનને આંતકવાદ મુદ્દે વૈશ્વિક મંચ પર ખુલ્લા પાડવામાં ભારતની રાજધ્વારી સફળતા ની વૈશ્વિક નોંધ લેવાય છે ભારત સાથે ઘર્ષણમાં ઉતરેલા કેનેડાને સમર્થન આપવામાં વિશ્વના એક પછી એક દેશો આગળ આવી રહ્યા છે.

જાપાને પણ ભારત સાથેના તળાવમાં કેનેડાને સમર્થન આપવાનું ઇન્કાર કરી દીધો છે કવાટ બેઠકમાં કેનેડા ના પ્રશ્નો ચર્ચા ન કરવા જાપાને ચોખ્ખું પરખાવી દીધું છે કેનેડાને સમર્થન ન આપવાની જાપાનની આ પહેલ ભારતની વૈશ્વિક મંચ પર ઉભી થયેલી શાખ નું પ્રતિબિંબ ગણવામાં જરા પણ અતિશયોક્તિ નથી

ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલા કથિત રાજધ્વારી સંઘર્ષમાં ભારતને સમર્થન આપવા માટે એક પછી એક દેશ આગળ આવવાની ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં કેનેડા માટે આગામી દિવસોમાં  ચડાણ કપડા બનવાના સંજોગો હવે સ્પષ્ટ થયા છે ભારતની રાજનીતિ હંમેશા વિકાસલક્ષી શાંતિ પ્રિય અને સકારાત્મક ભાવને ઉજાગર કરવામાં હોય છે ભારતે ક્યારેય પાડોશી અને નબળી પરિસ્થિતિ વાળા દેશોની મજબૂરી નો લાભ ઉઠાવવાનું વલણ શુદ્ધ તૈયાર કર્યું નથી નેપાળ અફઘાનિસ્તાન શ્રીલંકા અને અંડકટોકટી અને મુશ્કેલીના સમયમાં જરૂર પડે પાકિસ્તાનને પણ મદદ કરવાની ઉદારતા દાખ દાખવ તા ભારતની વિશ્વ કુટુંબકમ ની ભાવના હવે વિશ્વની સમજમાં આવી છે કેનેડા સામે ભારત નો કોઈ વિરોધ નહીં કરે એ જ આપણા દેશ માટે ગૌરવ દુશ્મનો માટે ચેતવણી ગણાશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.