ખેલાડીઓ અને ખાસ કરીને દીકરીઓએ દેશનો ગૌરવ વધાર્યું તમામ વિજેતાઓને વડાપ્રધાનની શુભેચ્છાઓ
કોમનવેલ્થ ગેમમાં ભારત પર ચંદ્રકોની રીતસર ની વરસાદ વરસી હતી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોમનવેલ્થ ગેમના વિજેતાઓ સાથે સવદ કરી જણાવ્યું હતું કે તમારી સિદ્ધિ પર દેશને ગૌરવ છે અને મને વિશ્વાસ હતો કે તમે જીતીને જ આવશો સિનિયરો એ સબલ નેતૃત્વ પૂરું પાડીને જુનિયરોને જે સિદ્ધિ અપાવી છે તે ન્યૂ ઇન્ડિયા ની ઝલક છે. કોમનવેલ્થ ગેમ્સમાં નવા ભારતનું હીર જળકિયું છે
વડાપ્રધાને કોમનવેલ્થ ગેમના વિજેતાઓ સાથે સમાધ કરતા જણાવ્યું હતું કે વિજેતાઓ સાથે સંવાદ કરવો પણ એક પ્રેરણા છે, તેમણે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીયોએ ઇતિહાસ સર્જ્યો છે પરંતુ દીકરીઓના પ્રદર્શનથી દેશ આખો ગદ ગદી ધત થઈ ગયો હતો અગાઉના ખેલ મહોત્સવમાં નાસીપાસ થનાર ખેલાડીઓએ હિંમત હાર્યા વગર કોમનવેલ્થ ગેમમાં ઇતિહાસ રચ્યો છે, પૂજા ના પરફોર્મન્સથી હું પોતે ગદગદ થઈ ગયો હતો.
પૂજાએ અગાઉની પરિસ્થિતિમાં નિરાશ થયા વગર મહેનત કરીને કોમનવેલ્થ ગેમ્સમાં જે સિદ્ધિ મેળવી છે તે ભારતીય વિરના સાહસનું પ્રતીક છે દીકરીઓએ વિરોધીઓને મેદાન છોડાવવા મજબૂર બનાવી દીધા છે રેણુકા એ બે નમુન પ્રદર્શન કર્યું છે તમે દેશને મેડલ નહીં દેશને એક લક્ષ્ય આપ્યું છે. જેવી રીતે મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ મંગલ પાંડે સરદાર વલ્લભભાઈ પટેલ ની આઝાદીની ચળવળ અલગ અલગ હતી પરંતુ લક્ષ્ય એક હતું એવી જ રીતે કોમનવેલ્થ ગેમમાં બધા દેશ માટે રમ્યા છે, રાણી લક્ષ્મીબાઈ જેવી વિરાગ નાઓના આ દેશમાં હજુ પણ હિર અકબંધ છે,
મેડલ ની સંખ્યાને પ્રદર્શન સાથે આકી ન શકાય ભારતમાં ભૂકીની ઇતિહાસ રચ્યો છે અને આપણી રાષ્ટ્રીય રમત હોકી હવે પુન: સજીવન થઈ રહી છે તમારા પ્રદર્શનથી યુવાનોને પ્રેરણા મળી છે દેશ હવે રમતોમાં વધુને વધુ આગળ વધશે તેનો મને વિશ્વાસ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતની એકતા અખંડિતતા અને શક્તિ હવે દુનિયામાં ઉજાગર થઈ રહી છે યુક્રેનના યુદ્ધમાં દુનિયાએ તિરંગાની તાકાત જોઈ લીધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોમનવેલ્થ ગેમની આ સિદ્ધિને ભારતના ભવિષ્યની એક નવી દિશા ગણાવી તમામને શુભેચ્છા આપી હતી