વલ્લભભાઇ પટેલ ચેસ્ટ ઇન્સ્ટિટ્યુટમાં ફૂફફૂસીય ચિકિત્સા વિભાગની એક શોધમાં બહુ ખતરનાક વાત સામે આવી. રિસર્ચમાં ખબર પડી કે, અમેરિકા અને યુરોપના લોકોની તુલનામાં ભારતના લોકાના ફેફ્સા ૩૦% જેટલા નબળા હોય છે. IGIBના નિર્દેશક ડો.અનુરાગ અગ્રવાલનું માનવું છે કે, એનુ કારણ શારીરીક પ્રવૃતિ, વધતુ જતું પ્રદૂષણ, વંશીયતા પોષણ, પરવરિશ છે અને એનું પરિણામ ડાયાબિટીસ, હાર્ટએટેક, તથા સ્ટ્રોકના ખતરા ઘણાં ધી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.