અમેરિકા અમુક દેશો પરથી ફુડ આયાતના પ્રતિબંધ મામલે છુટ આપશે.
ભારતમાં ઇરાનથી કાચા તેલની આયાત પર રોક લગાવવા મામલે સોમવારે યુએસમાં હાઇ કમીટીની બેઠક યોજાશે જે અંગે વિદેશ સચિવ વિજય ગોખલે સાથે વાતચીત કરવામાં આવી હતી. જણાવી દઇએ કે અમેરિકાના અમેરિકાના અમુક દેશો આ પ્રતિબંધ ઇચ્છતા નથી અધિકારીઓના સુત્રો મુજબ ઇરાનથી તેલની ખરીદી અંગે વાત કરવામાં આવી હતી જેમાં ગોખલેએ ભારતનું સ્ટેન્ડ રાખ્યું હતું. અમેરિકાના પ્રતિબંધો પરથી સરકારનું લક્ષ્ય દેશની વૃઘ્ધિનું રહ્યું હતું જો કે આયાતની પ્રતિબંધ હટાવવા માટે ગોખલેએ શું કહ્યું છે તેની જાણ કરવામાં આવી નથી. અમેરિકન પ્રશાસને કહ્યું કે અમુક દેશો પરથી આ પ્રતિબંધ હટાવવામાં આવી શકે છે જેમાં ભારતને આશા છે કે દેશમાં ફ્રુડ આયાત માટે રાહત મળશે જો કે બન્ને દેશો તરફથી કોઇ ઓપચારીક ટિપ્પણી કરવામાં આવી નથી. જણાવી દઇએ કે રવિવારે ભારત અને ઇરાને અમેરિકી પ્રતિબંધોથી નિપટમાં અને વ્યાપારિક સંબંધો બનાવી રાખવા અંગે પણ બેઠક યોજાઇ હતી.
એમરિકાએ ભારત સહીત અન્ય દેશોને નવેમ્બર સુધીમાં ફ્રુડ આયાત બંધ કરવાની સુચના આપી હતી. અમેરિકી પ્રતિબંધના પહેલા ચરણની શરુઆત ૬ ઓગષ્ટથી થનાર છે. ત્યારે ભારત પર અમેરિકી પ્રતિબંધ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.