વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી માં ધરાવતા ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના ઈકોનોમી મીશન નખરા આંખમાં ચરિતાર્થ કરવા ઇતના ધોરણે અલગ અલગ ક્ષેત્રમાં કામગીરી ચાલી રહી છે ગઈકાલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને તંત્રના 6 સ્તંભ ના આધારે.. તૈયાર કરેલું બજેટ મૂકીને ભારતને આર્થિક ક્ષેત્રે વિશ્વ ગુરુ બનવા તરફના દરવાજા ખોલી દીધા હોય તેમ પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરના અર્થતંત્રના લક્ષ્યાંક સામે સરકાર ની રણનીતિ અને આર્થિક સુધારાના માપદંડ ના જોરે અર્થતંત્રની વિરાટતા વધુ ઝડપથી અને વધુ વિસ્તૃત બને તેવું હવે સ્પષ્ટ થઇ ગયું છે ગઈકાલે મંત્રી સીતારમન સંભોગ દ્વારા આર્થિક ક્ષેત્રે ભારતને વિશ્વ ગુરુ બનવાના રોડ મેપ ને વધુ સ્પષ્ટ બનાવતું બજેટ રજૂ કરી છે જેમાં આયાત નહીં ઘટાડવા માટે જૂના વાહનો સ્ક્રેપ પોલીસી થી ઘર આંગણે ઉભી થતી લોખંડના કાચામાલની જરૂરિયાતો ઉપરાંત રોજગારીની શક્યતાઓ અને નવા વાહનોનું વેચાણ વધારી સાથે-સાથે પેટ્રોલ અને ડીઝલના ભારણને ઘટાડવા જેવી લાંબા ગાળાની નીતિથી આયાતનું ભારત ઘટાડવા નું આયોજન ઉપરાંત બીજા શબ્દોમાં પોલાદી મજબૂતી માટે સ્ટીલ અત્યારે મોટા ભાગે વિદેશમાંથી આયાત કરવાની જરૂર છે તેવા સંજોગોમાં ઘરઆંગણે ઉપલબ્ધિ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને સસ્તા ભાવે કાચો માલ મળી જાય તેવી રણનિતી કામ આવશે ત્રીજા અંકમાં વેલ્યુ એડીશન મૂલ્યવર્ધન ના લક્ષ્યમાં કાચી સામગ્રી વેચવાના બદલે તેનું ઉપયોગી રૂપાંતર કરીને વેચવાથી આયાતનો ભારો ઘટશે અને વિકાસની શક્યતાઓ વધશે અને ઘર આંગણાની ચીજવસ્તુઓથી કામ વેગવાન બનવાથી વિદેશી હૂંડિયામણ પણ બચશે વિદાય સન્માન બિનજરૂરી ભારણ ઘટાડવા ની દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી કંપનીઓ જે સફેદ હાથી જેવી પૂરવાર થાય છે તેનો નિકાલ કરીને આવા એકમોમાંથી પોતાનો હિસ્સો છૂટો કરી સરકાર મૂડી ઊભી કરશે અને અર્થતંત્ર અને તેનું ફાયદો થશે સ્વાસ્થ્ય સારવાર આરોગ્ય મુદ્દે બેદરકારી દેશમાં વરસાદ આવે કરોડો રૂપિયાની માનવ કલાકો ઉપરાંત જાનહાનિ અને દવા સારવારનો ખર્ચ ભારે પડે છે.આવી પરિસ્થિતીમાં મેડીકલ વીમો લેતા થાય અને લોકો આરોગ્ય સારવાર માટે સ્વાસ્થ્ય બને તો સરકાર નું ભારણ ઘટે અર્થતંત્રના છઠ્ઠા સિસ્ટમ તરીકે માળખાગત સુવિધાઓ નો વધારો કરી માર્ગ પરિવહનની સાથોસાથ રેલવેમાં જ્યોતિ કરોડ પેટ્રોલ ડીઝલ નો ખર્ચો ઘટી પરિવહનસુકૃત બિલ ઘટાડીને અર્થતંત્રને મજબૂત કરી શકવાની રણનીતિ થી ભારતનું અર્થતંત્ર ખરા અર્થમાં સરળ બનશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુડ ઇકોનોમિક ગુડ પોલિટિક્સ ના સૂત્રને સાર્થક કરીને ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ નું એક નિશ્ચિત રોડ મેપ તૈયાર થઇ છે તેમાં બેમત નથી
Trending
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!
- RSS પ્રમુખ મોહન ભાગવતે કર્યું રાજચંદ્ર વેટરનરી કોલેજનું શિલાપૂજન અને તકતી અનાવરણ