દેશનું વિદેશી હૂંડિયામણ 42.48 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યુ
દેશની અર્થવ્યવસ્થા બેઠી થતાની સાથે જ દેશના વિદેશી હૂંડિયામણ માં પણ અનેક ગણો વધારો નોંધાયો છે. રિઝર્વ બેન્ક ઓફ Bન્ડિયા દ્વારા જે રિપોર્ટ Bહાર પાડવામાં આવ્યો તેમાં પહેલા એક સપ્તાહમાં 6.56 બિલિયન ડોલરનો વધારો થયો છે એટલે કે 52 હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. કુલ 531.08 બિલિયન ડોલરે પહોંચ્યું છે એટલે કે 42.48 લાખ કરોડ રૂપિયાએ દેશનું વિદેશી હૂંડિયામણ પહોંચ્યું છે. ખBર 21 ના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 524.52 બિલિયન ડોલર જોવા મળ્યું હતું.
પરંતુ સાર્વત્રિક રીતે જોવામાં આવે તો ડોલર મજબૂત થતાં અને રિઝર્વ બેન્ક ઓફ Bન્ડિયા નો પોલીસીમાં Bદલાવ આવવાના કારણે આ વર્ષે 16 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડોલર સામે રૂપિયો 82.44 એ પહોંચ્યો છે. સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે અને જે રીતે દેશ નું દેશમાં વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે તે દેશના અર્થતંત્ર માટે એક સારા ચિન્હ સમાન છે. સરકારની જે રીતે નીતિમાં Bદલાવ લાવી અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ ધપાવવા માટે જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદીના પાંચ મિલિયન ડોલર Bકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે જે પગલાંઓ ભરવામાં આવે છે તેને જોતા દેશની અર્થવ્યવસ્થા ઝડપભેર વિકસિત થઈ રહી છે અને સામે વિદેશી હૂંડિયામણમાં પણ અનેક ઘણો વધારો નોંધાયો છે.