શુભારંભ પ્રસંગે 1008 બહેનોને મળશે ફ્રી ચેક-અપને 108 બહેનોને મળશે ફ્રી હેર કટનો લાભ
રંગીલા રાજકોટમાં આવી રહ્યું છે સ્ત્રીઓની સૌર્દ્ય અને રૂપને સજાવવા માટેનો એવો સેલોન જેમાં નિષ્ણાંતો દ્વારા ત્વચા અને વાળની સંભાળ મળશે. ધ ગ્લેમ્સ વિલ્લે સલોન એન્ડ લેસર ક્લિનિક રાજકોટના જાણીતા ડોક્ટર હર્ષિત રાણપરા, એડીવા ક્લિનીક ફોર સ્કિન એન્ડ હેર અને વાય કે ક્રિએશનના યોગેશ વાજા અને કુનાલ વાજા કે જેઓ સ્કૂલ ઓફ હેર ડ્રેસિંગ એકેડેમી ‘વિડાલ સેસૂન’માંથી તથા મુંબઇથી ‘આલીમ હકીમ’ એકેડેમી કે જ્યાં ઇન્ડિયન સેલિબ્રિટીનું કામ થાય છે ત્યાં ટ્રેનિંગ લીધેલી છે અને ઘણાં સેલિબ્રિટીઓ સાથે કામ કરેલું છે. તેઓ એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે કે જેમાં તમને મળશે ત્વચા અને વાળની એનેલિસિસ, એક્સપર્ટ એડવાઇઝ, સ્કિન ટ્રીટમેન્ટ, નેલ આર્ટ, દુબઇથી ટ્રેન કરેલા મેકઅપ આર્ટિસ્ટ દ્વારા મેકઅપ અને એક્સરસાઇસે વગર ડીએટ વગર, વજન ઉતારી શકાય એવું સ્લિમિંગ સેન્ટર બધું એક જ સ્થળે ઉ5લબ્ધ છે.
બીબી ગ્લો ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. બ્યુટીશનો દ્વારા કાયમ મેકઅપ તથા પાર્ટી પીલ અને સેલિબ્રિટી પીલ પણ કરવામાં આવશે. લેસર હેર રેમોવિંગ પણ કરવામાં આવશે જે તમને કાયમી વેક્સથી છૂટકારો આપશે. અહિંયા ટેટૂ રિમૂવિંગ તથા ખરતા વાળ અને ઓછા ગ્રોથ માટે પી.આર.પી. ટ્રીટમેન્ટ મળશે જે ખરતા વાળા અટકાવશે અને લાવશે એકદમ નવો ગ્રોથ એક્સરસાઇઝ ડાયટીંગ વગર વજન ઘટાડવા માટે સ્લીમીંગ સેન્ટર પણ છે જ્યાં ફક્ત મશીન દ્વારા વજનને ઘટાડી શકો છો અને શરીરને સુડોળ બનાવી શકો છો.
બ્રાઇડલ સ્ટુડિયોમાં દુબઇથી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને મુંબઇથી સર્ટિફાઇડ પ્રોફેશનલ આર્ટિસ્ટ દ્વારા મળશે. ગુજરાતમાં પ્રથમ વાર કસ્ટમાઇઝ મેકઅપ જે તમને આપશે સેલિબ્રિટી લુક અને તમારા લગ્ન પ્રસંગને લગાવશે ચાર ચાંદ સેલોનમાં નેલ આર્ટ સ્ટુડિયો પણ છે. જેમાં પર્મનન્ટ અને સેમી-પર્મનન્ટ નેલ આર્ટ કરવામાં આવશે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ઉજવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ વડે અપીલ કરી છે, તેઓ 13, 14 અને 15 ઓગસ્ટના પોતાના ઘર પર તિરંગાને લગાવી દેશવ્યાપી ઉજવણીમાં જોડાઇ નિલેશ ટીલવા ઉપસ્થિત રહ્યા હતા. રજીસ્ટ્રેશન કરવા માટે 70697 88885 પર સંપર્ક કરવો.
ત્વચાનું કાઉન્સિલિંગ પછી થશે સ્કીન ટ્રીટમેન્ટ: યોગેશ વાઝા
ધ ગ્લેમ્સ વિલ્લેના શુભારંભએ પ્રેસ કોન્ફરન્સમાં યોગેશ વાઝાએ જણાવ્યું હતું કે આ સલોનમાં મળશે 360 મેકઓવર અને સલોનમાં ડોક્ટરના કાઉન્સિલિંગ દ્વારા કરાશે. વાળા અને ત્વચાનું કાઉન્સિલિંગ પછી થશે વાળ અને સ્કીન ટ્રીટમેન્ટ જેમ કે સ્ટ્રેટનિંગ, હેર કલર, કેરાટિન, બોટોક્સ નેનો પ્લાસ્ટિક ટ્રીટમેન્ટ અને નવુ કસ્ટમાઇઝ હેર કટ અહીંયા આર્ટિસ્ટ ખાસ લંડન સ્કુલ ઓફ હેર ડ્રેસિંગ એકેડેમી વિડાલ સેસૂનમાંથી તથા ‘આલીમ હકીમ’ એકેડેમી કે જ્યાં ઇન્ડીયન સેલિબ્રિટીનું કામ થાય છે. તેઓએ ત્યાંથી પ્રોફેશનલ સર્ટિફાઇડ કોર્સ કર્યો છે. આ અનુભવથી નારીને મળશે તદ્ન અલગ લૂક અહિંયા લેસર ક્લિનિક પણ છે.
પી.આર.પી. ટ્રીટમેન્ટથી ખરતાવાળ અટકાવી લાવશે નવો ગ્રોથ ડો.રાણપરા
ધ ગ્લેમ્સ વિલ્લેના શુભારંભ સમયે ડો.હરસિત રાણપરાએ જણાવ્યું હતું કે અહીં ગલૂટા ટોનિંગ ટ્રીટમેન્ટથી મળશે ફૂલબોડી વ્હાઇટનિગ બ્યૂટીશનો દ્વારા કાયમ મેકઅપ તથા પાર્ટીપીલ અને સેલિબ્રિટી પીણ પણ કરવામાં આવશે. ખરતાવાળ અને ઓછા ગ્રોથ માટે પી.આર.પી. ટ્રીટમેન્ટ મળશે જે ખરતા વાળ અટકાવશે લાવશે એકદમ નવો ગ્રોથ.