સ્ક્રેમજેટ એન્જીન, ઉપગ્રહ લોન્ચીગના ખર્ચ સહિતના મુદ્દે ભવિષ્ય ઉજળું
વર્ષોની મહેનત પછી ભારત સોમવારે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોસટેટર વ્હીકલનુ સફળ એસએસટીડી પરિક્ષણ કરીને એસએસટીએન ટેકનોલોજી ધરાવતાં દુનિયાના અન્ય રાષ્ટ્રની શ્રેણીમાં સામેલ થઇ ચુકયુ છે. અગાઉ એસએસટીડીવી ટેકનોલોજી માત્ર અમેરિકા, રેશિયા અને ચીન પાસે જ હતી ૨૦૧૯થી શરૂ થયેલી આપણી મહેનત અંતે સફળ થઇ છે.
ભારત દ્વારા એસએસટીડીવી ટેકનોલોજી માટે જેપાયા નાખ્યા હતા તેનું સફળ પરિક્ષણ ઓરિસ્સાના સાગર કાંઠે આવેલ ડો. અબ્દુલકલામ ટાપુ પર સોમવારે ૧૧:૩ મિનિટે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતની હવાઈ સુરક્ષાનું સુકાન સંભાળશે રાફેલ
ભારતીય વાયુ સેનામાં યુદ્દ વિમાન રાફેલ ઔપચારિક રીતે થશે સામેલ રાજનાથસિંહ તેમજ ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન પણ રહેશે હાજર
અંબાલા એરબેઝ ખાતે આવતીકાલે ૫ લડાકુ વિમાન રાફેલના ભારતીય વાયુસેનામાં ઔપચારિક પ્રવેશ માટે કાર્યક્રમ યોજાશે. આ તકે રાજનાથસિંહ તેમજ ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફલોરેન્સ પાર્લી ખાસ ઉપસ્થિત રહેશે. ગત ૨૯ જુલાઈએ રાફેલ ભારતને સોંપ્યા બાદ કુલ ૩૬ વિમાન ખરીદવાની પ્રોસેસ આગળ વધી રહી છે.
ભારતીય વાયુસેનાની રાફેલ આવવાથી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનામાં આજે યુદ્ધ વિમાન રાફેલ ઔપચારિક રીતે સામેલ થશે. અંબાલા એરબેઝ પર આયોજિત કાર્યક્રમમાં ફ્રાંસના સંરક્ષણ પ્રધાન અને રાજનાથસિંહ પણ સામેલ થવાના છે કાર્યક્રમ બાદ બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે.
ભારતને ડીલ પ્રમાણે ફ્રાંસ પાસેથી પાંચ વિમાન મળ્યા છે. આ પહેલા ૧૯૯૭માં ભારતે ફ્રાંસ પાસેથી સુખોઈ વિમાન ખરીદ્યા હતા. ભારતે ફ્રાંસ સાથે ૨૦૧૬માં ૫૯ હજાર કરોડમાં ૩૬ રફાલ વિમાન ખરીદ્યા છે. જે અંતર્ગત ભારતને પાંચ વિમાન મળી ગયા છે. ભારતને પહેલી ખેપમાં ૧૦ વિમાન મળવાના હતા. જોકે પાંચ વિમાન ફ્રાંસમાં ટ્રેનિંગમાં છે. ત્યારે વિમાનની પહેલી સ્કવોડ્રન અંબાલા અને બીજી સ્ક્વોડ્રન પશ્વિમ બંગાળના હાસિમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે.
સ્ક્રેમજેટ એન્જિન
પ સક્રમજેટ એન્જિંગ એસએસટીડીવી માટે સહિતનુ મુખ્ય સ્ત્રોને ૫થી ૬ ગણી વધુ ગતિ, અવાજથી પ્રાપ્ત કરનાર આ એન્જિંન હાઇપર સોનિક ગતિ માટે વપરાય છે. અને સુપરસોનિક ટ્રેન જેટમાં ત્રણગણી વધુ શક્તિથી કાર્ય કરે છે.
ભારતના વિજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલી આ ઉપલબ્ધ ડીઆરડીઓની એક અપ્રિતમસિધ્ધી છે જે ૨૦૦૦ના દાયકાથી ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે ઇસરોએ અગાઉ સ્હેમજેટ મશીનનું ૨૦૧૬માં પરિક્ષણ કર્યુ હતું. સ્ક્રેનજેટનું સૈન્ય માટે ખુબ મહત્વ રહ્યુ છે. જે નાગરિક સેવા અને સેના માટે ઉપયોગમાં લઇ શકશે. આ મશીનનો ઉપયોગ હાઇપર સોનિક કઝ મિશાલ નવી શ્રેણી માટે ઉપયોગમાં લેવાશે આ એન્જિંનથી અવાજથી ડેગણી વધુ ગતિથી ઉંડાણ ભરી શકશે.
એસેટની ક્ષમતા
હાઇપરસોનિક ટેકનલોજી ભારતની એીન્ટસેટલાઇટકે જે માર્ચ ૨૭-૨૦૧૯થી સફળ પરિક્ષણ પામી છે. મિશનશકિત સાથે અમેરિકા અને રેશિયા પછી ભારત અવકાશમાં દુરતા ઉપગ્રહોને તોડી પાડવાની ક્ષમતા ધરાવતો ચોથો દેશ બન્યુ હતું. હવે નવી પ્રાપ્ત થયેલ ઉપલબ્ધથી ત્રણ તબકકાના મિશાઇલમાં બેન્યુ સોલિડ રોકેટ બુસ્ટર અને અસેટેથી લાંબાંગાળા બીએમડી પરિયોજનથી ભારતની આ ટેકનોલોજી મિશાઇલ ક્ષમતાને વધુ મારક અને ફાયદાકાર બનાવશે. ભારતે પ્રાપ્ત કરેલી હાઇપરસોનિક ટેકનલોજી ભારત હવે અમેરિકા, ચીન અને રશ્યિા જેવી શકિત રાષ્ટ્રોની સમકક્ષ આવી ગયુ છે.
ઉપગ્રહ લોન્ચીંગનો ખર્ચ ઘટશે
એસએસટીડીવી ટેકનોલોજીથી ઉપગ્રહ ઓછા ખર્ચે અવકારમાં તરતા મુકી શકાશે જો કે હજુ તેની ક્ષમતા સામે કેટલાંક સંદેહ છે. નિષ્ણાંતો માને છે કે આવુ વાહન સેમજેટને પુથ્વીની નજીકની સપાટી પાર કરાવી શકે છે. ઓકિસજની ખયત ધરાવતુ આ ઓકિજન કેટલીક મર્યાદા ધરાવે છે. અત્યારે ઇસરો જે વાહનનું ઉપયોગ કરે છે એન્જિંન એક જ વખત વાપરવામાં આવે છે હવે આ ટેકનલોજી જરૂરી ઓકિસજન અને પુરતુ ઇંઘણ લઇને અવકારમાં સેટલાઇ લઇને જઇ શકશે અને તેની ૭૦% ઇંધણ ક્ષમતા અને ઓફિસડાઇમરની સુવિધા નવી આવ્રતિના સુપર ક્ષેત્રનિક વિમાનો અને વાતાવરણ માટે ખુબજ અનુકુળ રહેશે.
ભવિષ્યનું લક્ષ્ય
હાઇપર સોનિક મિશાલ પરિક્ષણ અને ઉપયલગ માટે તૈયાર થયુ ત્યારે ભારત વિશ્ર્વના મુઠીભર દેશો કે જેમની પાસે આ હથિયાર છે. તેની શ્રેણીમા સામેલ થઇ થુકયુ છે. અવાજનત પણ ૫ ગણી વધુ ઝડપથી ઉડી શકતુ હાઇપર સોનિક મિશાઇલ અસરકાર તરીકે કોઇપણ મિશાઇલ ટ્રેકિંગ સિસ્ટમ તરીકે વાપરી શકાય છે. હાઇપર સોનિક અવાજની ૫ ગણી ઝડપે વધુ પોતાના લક્ષ્યસુધી પહોંચવાની સુમતાથી તે યુધ્ધના મેદાન સરક્ષણ ક્ષેત્રે ખુબ જ અસરકારક બની રહેશે.