ભારતની જીતમાં દિપ્તી શર્માનો સિંહફાળો: 4 ઓવરમાં 7 રન આપી 7 વિકેટ લીધી
આખરે એ જ થયું જેની આશા હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સિલહટમાં રમાયેલી પ્રથમ સેમીફાઈન મેચમાં ભારતીય ટીમે થાઈલેન્ડને મોટી હાર આપી છે. ભારતની જીતનો હિરો દિપ્તિ શર્મા હતી જેને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ લીધી હતી. તો બેટ્સેમન શેફાલી વર્માએ 28 બોલમાં 42 રન ફટકારી જીતમાં મોટું યોગદાન આપ્યું છે. કેપ્ટન હરમનપ્રીતે 36 રનની ઈનિગ્સ રમી હતી.પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ ભારતીય બોલરોએ ફાયદો ઉઠાવ્યો અને થાઈલેન્ડને માત્ર 74 રન પર રોક્યું અને જીત મેળવી હતી.
ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રથમ સેમીફાઈનલમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ટીમ ઈન્ડિયાને જીત અપાવી, થાઈલેન્ડની મોટી હાર.ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ભારતે થાઈલેન્ડને 74 રનથી હરાવી મહિલા એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો આખરે એ જ થયું જેની આશા હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સિલહટમાં રમાયેલી પ્રથમ સેમીફાઈન મેચમાં ભારતીય ટીમે થાઈલેન્ડ ને મોટી હાર આપી છે. ભારતની જીતનો હિરો દિપ્તિ શર્મા હતી જેને શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 7 રન આપી 3 વિકેટ લીધી હતી. તો બેટ્સેમન શેફાલી વર્માએ 28 બોલમાં 42 રન ફટકારી જીતમાં મોટું યોગદાન આપ્યું છે. કેપ્ટન હરમનપ્રીતે 36 રનની ઈનિગ્સ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 148 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ ભારતીય બોલરોએ ફાયદો ઉઠાવ્યો અને થાઈલેન્ડને માત્ર 74 રન પર રોક્યું અને જીત મેળવી હતી. મંધાનાની વિકેટ વહેલી પડી; જેમાં શરુઆતમાં ભારતીય ટીમ માટે થોડું મુશ્કિલ ભર્યું રહ્યું હતુ. સ્મૃતિ માંધના માત્ર 13 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમા રોડ્રિગ્ઝના બેટમાંથી 26 બોલમાં માત્ર 27 રન જ આવ્યા હતા.