ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ મંગળવારને બે-ઓવલ મેદાન પર રમાયેલ 2 વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ વનડે મેચની શ્રેણીમાં 2-0 ની અજેય જીત મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજએ છેલ્લી બોલ પર સિક્સ મારીને મેચ જીતી હતી.
#INDvsNZ : India Women’s team win second ODI against New Zealand by 8 wickets pic.twitter.com/4gIHvtRewt
— ANI (@ANI) January 29, 2019
ભારતીય ટિમ દ્રારા પહેલા બલ્લેબાજી ના આમંત્રણની સ્વીકારી ન્યૂઝીલેન્ડના કપ્તાન એમી સ્ટાથવેટની અર્ધશતકીય પારીથી મહેમાન ટીમને 162 રનનો લક્ષ્ય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટિમ 44.2 ઓવરમાં 161 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.આ લક્ષ્યને ભાતીય ટીને સહેલાઇથી પૂરો કરી લીધો હતો ભારત માટે સ્મૃતિ મંધાના અને મિતાલી રાજે અર્ધશતકીય લગાવી હતી.
સ્મૃતિ મંધાનાએ 90 બોલમાં નોટ આઉટ રહીને 83 રન બનાવ્યા હતા. અને આ રમતમાં 13 ચિકા અને એક સિક્સ ફટકારી હતી. સ્મૃતિ મંધાનીને આ રમત બદલ મેન ઓફ ધ મેચ નો ખિતાબ આપવામાં આવ્યો. કપ્તાન મિતાલી રાજ નોટ આઉટ રહી 62 રન બનાવ્યા હતા. અને 2 વિકેટના નુકશાન પર ભારતે 35.2 ઓવર માં મેચમાં જીત મેળવી હતી.