બ્લડ કેન્સર નામ સાંભળતાં જ ભય લાગે છે. ત્યારે વિશ્ર્વમાં જીવલેણ મનાતા કેન્સરના રોગ સામે રક્ષણ આપે તેવી ભારતીય વિજ્ઞાનીકોએ શોધ કરી છે. જેમા તેમણે એવી કોશિકાઓનો અંત લાવવા એટલે કે નાબુદ કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. રક્તવાહિનીના સબસેટ અનિયમિત રીતે વિભાજિત થઇ જવાને કારણે બ્લડ કેન્સર અથવા કોનિક મિલોઇડ લ્યુકેમિયા થઇ જાય છે. આવા ઉપચાર માટે ઇમાતિનિબ મેસિબેટ નામની દવાનો ઉ૫યોગ કરવામાં આવે છે.
કેન્સરના ઉપચાર અંગે છેલ્લા કેટલાક સમયથી વિજ્ઞાનીકો રાહ જોઇ રહ્યા છે આ દવાની અસર ઓછી થવાના કારણ દર્દીઓની સંખ્યા ધવી રહી છે. અને તે પૈકી મોટા ભાગના પ્રમાણમાં વધારો આવે છે.
સામાન્ય રીતે ઇમાતિનિબ જ બીસીઆર-એબીએલ જે ગુણસુત્રોના સ્તરમાં પરિવર્તનના કારણે પેદા થાય છે તેને રોકવાનું કામ કરે અને તે પ્રોટીન રક્તવાહિનીનાં અનિયમિત પ્રસારને વધારવાનું નિષ્ફળતા છતી થઇ રહી છે.