યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીયો પર અનિશ્ચિતતાના વાદળો છે. કેટલાક નાગરિકો પાછા ફર્યા છે, ઘણા હજુ ત્યાં જ અટકાયેલા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૧૮૭૯૭ છે.
+૯૧-૧૧-૨૩૦૧૨૧૧૩
+૯૧-૧૧-૨૩૦૧૪૧૦૪
+૯૧-૧૧-૨૩૦૧૭૯૦૫
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સુધી આ સેવાનો લાભ પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ
ઉપર મુજબના નંબરો પર પણ તમામ પ્રકારની મદદ માટે કોન્ટેક્ટ કરી શકાશે.આ ઉપરાંત ફેકસ નંબર +૯૧-૧૧-૨૩૦૮૮૧૨૪ તથા email id – [email protected] પણ વિદેશ મંત્રાલયે તમામ પ્રકારની મદદ માટે જારી કર્યા છે. તદુપરાંત, યુક્રેન ખાતે ભારતીય દૂતાવાસ દ્વારા નીચે મુજબના હેલ્પલાઇન નંબરો ૨૪*૭ ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે.
+૩૮-૦૯૯૭૩૦૦૪૨૮
+૩૮-૦૯૯૭૩૦૦૪૮૩
+૩૮-૦૯૩૩૯૮૦૩૨૭
+૩૮-૦૬૩૫૯૧૭૮૮૧
+૩૮-૦૯૩૫૦૪૬૧૭૦
અને cons1.kyiv@ mea.gov.in પર ઈ મેઇલ કરવાથી પણ તમામ પ્રકારની મદદ મળી શકશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો સુધી આ સેવાનો લાભ પહોંચાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.