શહેરના યુવાનોને આર્મી વિશે તમામ માહિતી મળી રહે તે હેતુથી આર્મી દ્વારા આયોજન
દેશ માટે હંમેશા મરવા અને મારવા તૈયાર આપણી ઇન્ડીયન આમીઁના દરેક જવાન દેશ માટેજ સમઁપીત છે જેથી દર વષેઁ લાખો યુવાન અને યુવતિઓ આમીઁ જોઇન કરી દેશની સેવા કરવા માંગે છે પરંતુ કઠીન પરીશ્રમ અને મહેનત કરવા છતાંય દરેક બાબતે શારીરીક અને માનવીઓ રીતે કઠીન યુવક-યુવતિઓ આમીઁમા સિલેક્ટ થાય છે ત્યારે આમીઁએ દેશનુ એક ખાસ અંગ છે જેના લીધે જ દેશવાસીઓ શાંતિ અને સલામતિ અનુભવી રહ્યા છે તેવામાં એક આમીઁ કેમ્પસ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ખાતે પણ છે જે આમીઁ કેમ્પસમા ગઇકાલે ઇન્ડીયન આમીઁ પાસે રહેલા હથીયારોનુ પ્રદઁશન અને આમીઁની દેશ પ્રત્યેની સેવાની માહિતી આવનારી ભવીષ્યની પેઢી એટલે કે યુવાનો તથા યુવતિઓને દશાઁવાઇ હતી . ધ્રાગધ્રા સ્થિત આમીઁ કેમ્પસમાં ગઇકાલે સુરેન્દ્રનગર જીલ્લાની તમામ કોલેજો સહિત ધ્રાગધ્રા શહેરની મોટાભાગની સ્કુલોના બાળકોને આમંત્રિત કરાયા હતા જ્યાં તેઓને ઇન્ડીયન આમીઁ પાસે રહેલા ઘણા-ખરા હથીયારો પ્રદઁશનમા મુકી આ કોલેજીયન યુવક-યુવતિઓને હથીયારોનુ જ્ઞાન અપાયું હતુ ત્યાર બાદ ઇન્ડીયન આમીઁ જ્યારે યુધ્ધમાં જાય છે તે સમયે કઇ રીતે યુધ્ધની શરુવાત કરાય છે અને યુધ્ધમાં જોડાયેલ ઇન્ડીયન આમીઁનો દરેક જવાન પોતાનું દેશ માટે ન્યોછાવર થવાનું કતઁવ્ય કઇ રીતે નિભાવે છે તેની એક ખાસ માહિતી અપાઇ હતી સાથોસાથ ધ્રાંગધ્રા આમીઁના બ્રિગેડીયર એસ.એસ.બક્ષી દ્વારા કોલેજીયન યુવક-યુવતિને મૌખીક જણાવાયુ હતુ કે આજ-કાલનુ યુવાધન વ્યસન અને કુટેવોમા સંકળાય જાય છે પરંતુ તે દેશનો સૌથી મોટો દુશ્મન ગણાય છે આમીઁ દ્વારા દેશન બહારના દુશ્મનોનો સામનો કરાય છે પરંતુ આ વ્યસન અને કુટેવો દેશમાં પારદશઁક રીતે આપણા દેશના યુવાધનને બઁબાદ કરી રહ્યું છે જેથી દરેક કોલેજીયન યુવક-યુવતિઓને વ્યસન અને નશાની ચીજ-વસ્તુઓથી દુર રહેવા જણાવ્યું હતુ આમીઁ દ્વારા રાખવામાં આવેલ આ કાયઁક્રમનો મુખ્ય ઉદેશ્ય દેશના આવનારા ભવીષ્ય યુવાનો અને યુવતિઓને આમીઁ વિષયે જ્ઞાન આપવાનું હતું. સાથોસાથ આમીઁ દ્વારા હાલમાં જ થયેલ કેટલીક પ્રકૃતિની એક ડોક્યુમેન્ટરી ફીલ્મ પણ દશાઁવાઇ હતી જેમાં ધ્રાંગધ્રાના કુંડા, ભરાડા સહિતના ગામોમાં થયેલ વધુ વરસાદના લીધે ફસાયેલ કેટલાંક લોકોને બચાવાયા હોવાનુ જણાવાયુ હતુ અને બનાસકાંઠામા પણ થયેલ કુદરતી કહેરમા ધ્રાગધ્રા આમીઁની મહત્વની ભુમિકા તથા આમીઁ દ્વારા સમય સુચકતાથી કેટલાક લોકોના કઇ રીતે જીવ બચાવ્યા તેનાથી માહિતગાર કરાયા હતા. એટલુંજ નહિ પરંતુ ઇન્ડીયન આમીઁ માત્ર દેશની રક્શા કરવાથકરવાથી જ સિમિત નહિ રહેતા દેશ પર આવનારી ભુકંપ, સુનામી, વાવાઝોડા જેવી કેટલીક કુલપતિ આફતો સમયે પણ આમીઁનુ બલિદાન હંમેશા મોખરે રહ્યું હોવાની પણ વાત જણાવાઇ હતી. જ્યારે થોડા દિવસો બાદ આવનાર ૧૫ ઓગસ્ટ આમીઁ માટે એક તહેવાર પણ ગણાય છે જેમા સામાન્ય લોકોના દરેક તહેવાર આમીઁ માટે કોઇ મહત્વ નથી રાખતા પરંતુ દેશ માટે સેવાની ભાવના રાખતા આમીઁના દરેક જવાનો માટે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી ખુબજ મહત્વના દિવસો ગણાય છે . ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના તમામ કોલેજોમાંથી આવેલા યુવક તથા યુવતિઓએ આમીઁના આ હથીયારો સહિતના પ્રદઁશનને માણ્યુ હતુ અને ઇન્ડીયન આમીઁથી માહિતગાર થઇ આમીઁ પ્રત્યે પ્રભાવિત થયા હતા. આ કાયઁક્રમમા ધ્રાગધ્રા આમીઁ કેમ્પસના બ્રિગેડીયર એસ.એસ.બક્ષી, કનઁલ પી.સી.જોશી સહિત આમીઁના કેટલાંક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.