શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઈનીંગમાં ૩ વિકેટ ગુમાવી ૨૪૦ રણ બનાવી દાવ ડીકલેર કર્યો હતો.જેથી શ્રીલંકા ને જીતવામાટે 500 રનનો ટાર્ગેટ મળ્યો છે.વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની ૧૭મિ સદી ફટકારી હતી.ભારતે આપેલા ૫૫૦ રનના ટાર્ગેટ સામે શ્રીલંકા ૨૪૫ રનમાં ખખડી ગયું હતું.કુશલ મેન્ડીસ પણ 0 રને શમીની ઓવરમાં ધવનને કેચ આપી બેઠો હતો.ડિકવેલા 8 રને અશ્વિનની ઓવરમાં મુકુંદને કેચ આપી બેઠો હતો. એન્જેલો મેથ્યૂઝ 83 રને જાડેજાની ઓવરમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.આ દરમિયાન તેને 11 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.રંગના હેરાથ 9 રને જાડેજાની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો. ભારત તરફથી જાડેજા એ સૌથી વધુ 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ ઝડપી હતી.
Trending
- NASA ક્રૂ-10ના સભ્યોને જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ
- ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે
- મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન
- ચોટીલા હાઈવે પર અકસ્માત…
- સંગીતકાર એઆર રહેમાનની તબિયત અચાનક લથડી
- ભાવનગર: જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક…
- ગુજરાત સરકારનો વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય…
- સુરત: કતારગામમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની હવે ખેર નથી!!!