જાપાની મિત્ર શિન્ઝો આબે સાથે વડાપ્રધાનની સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ મુલાકાત
ભારતે ચીનના ઓબોર સામે આ વર્ષે વિરોધ કર્યો છે તેથી નવી વિચારધારા અને જોડાણીના નવા પ્લાન વિશે ભારત ઘડતરની નીતી અપનાવી રહ્યું છે.
ભારત અનેક વિદેશો સાથે કનેકશન વધારી રહ્યું છે જો કે ચીન પણ આમ કરી રહ્યું છે તે ચીનની ફોરેન પોલીસી સાથે વધુ વુઘ્ધિ થઇ રહી છે. હાલ જ ભારતની જાપાન સાથે મિત્રતા બંધાઇ પરંતુ કોઇ ખાસ પ્રકારની દેશની વૃઘ્ધિ થઇ નથી.
માટે ઉનાળાથી ભારત સ્વબળે પોતાના મંત્રથી અંતરરાષ્ટ્રીય ભાગીદારીઓને સંબોધશે પરંતુ તેના નિયમો ચીનના નિયમો કરતા અલગ અને
યુનિક હશે. જે રીતે હાલ નવી દિલ્હી સહીત ભારત વિદેશી સાથે મિત્રતા કરી રહ્યું છે. તેથી હજુ વધુ સારા સંબંધો થાય છે તેનો ઉદેશ દેશની આર્થિક સુરક્ષામાં વૃઘ્ધિ કરવાનો છે. બે દેશો સહીત ઇટલીએ પણ આજે અઁતરરાષ્ટ્રીય જોડાણોની આવશ્યકતાઓ વિશે જણાવ્યું હતું.
નવી સરકાર નવી નિયમો એકતા અને સલામતિ વધારે છે. માટે નાણાકીય વહીવટો પણ મહત્વ ધરાવે છે બે દેશના જોડાણની સાથે મિત્રતામાં મજબુતી આવે છે. આગામી સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના જાપાની મિત્ર શીન્ઝો આબે દેશની જોડાણી વિશે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છે. જો કે ભારત અફધાન સાથે સંબંધો વધારે તો તેમાં પાકિસ્તાનને પેટમાં તેલ રેડાય છે. હાલ ભારતના માત્ર ર દુશ્મનો ચીન અને
પાકિસ્તાન છે.
પરંતુ હાલ વિશ્ર્વભરમાં મોદી મેનિયાએ ઘુમ મચાવી છે.