ભારતની સુરક્ષાને ધ્યાને રાખી હર હંમેશ માટે ભારત સરકાર તત્પર રહી છે. ભારતના થીલર સમા હમાલયની સુરક્ષા કે સરહદ પારથી આતંકવાદી ગતીવિધિઓ તેજ થતી હોય છે. ત્યારે અવાર નવાર સરકાર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે.
ભારત સરકારના સુરક્ષા વિભાગ દ્વારા માનવ રહીત ડ્રોન વિમાન બનાવવામા આવ્યું છે કે જે બાલાકોટ વિસ્તારમાં થતી આતંકવાદી ગતિવિધીઓને રોકવામાં કાર્યરત રહેશે. આ ડ્રોન એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે તે પોતાની રીતે આતંકવાદીના સ્થળો પર જઈ અને ટાર્ગેટ ને એટેક કરી શકે છે.
તે સાર્વજનીક રીતે ટાર્ગેટને સાધી શકે છે અને સાથે જ કોઈ ગતિવિધી નજરે ચે તો આ ડ્રોન તેને સટડાઉન એટલે કે બંધ કરવા માટે સક્ષમ છે. તે ભારતની સરફેસ ટુ એર મીસાઈલ સાથે જોડાઈ અને આ ટાર્ગેટને પણ મારી શકે છે.
આ ડ્રેવન સફિટવેર એન્જીનીયરે અને એન્જીનીયરોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. જે કાશ્મીરની રન હિંન્દુસ્તાન એરોનોટીકલ લીમીટેડ અને ન્યુ સ્પેસ રીસર્ચ અને ટેકનોલોજી, કે જે બેંગલુરૂસ્થિત એક ર્સ્ટાટઅપ છે જે આવનારી પેઢીની હવાઈ ટેકનોલોજીને આગળ વધારી રહ્યું છે. આ ડ્રેવન ટુ નામ આલ્ફા એસ અથવા એર લોચ્ડ ફલેટીબલ એસેટ થી પણ ઓળખી શકાય છે.
આ ડ્રોનની વાત કરીએ તો આલ્ફા એસ પાસે બે ફોલ્ડીંગ પાંખ છે. કે જે એકથી બે મીટર લાંબી છે. એમાના અમુક ઈન્ડીયન વાયુ સેનાના પ્લેનોમાં ફીટ થઈ શકે તે રીતે બનાવવામાં આવ્યા છે કે જે પ્લેન માંથી પણ ઉડાડી શકાય આ ડ્રોનમાં ફીટ કરવામાં આવેલ પાંખો તેને ૧૦૦ કીમી પર અવરની સ્પીડથી ઉડાડી શકે છે કે જે તેના ટાર્ગેટ સુધી પહોચવા માટે સક્ષમ કરે છે. સાથે કલાકોમાં તેના ટાર્ગેટ સુધી પહોચી જાય છે.
જયારે આ ડ્રોન બનતુ હતુ ત્યારે તેની પહેલી ડ્રાય હોક એડવાન્સ જેટના ટ્રેનરોએ આ હિન્દુસ્તાન એરોનોટીકસ દ્વારા અને ઈન્ડીયન એસફોસ એરક્રાફટ ફાઈટર જેટ અને ટ્રાન્સપોર્ટના પ્લેનોમાં ફીટ કરવામાં આવ્યા હતા.
પ્રોજેકટ મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે તે યુધ્ધની દરેક પરિસ્થિતિને વહન કરી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. અને આ ડ્રોન યુધ્ધ દરમ્યાન સારી રીતે ઉપયોગી નીવડી શકશે અને તે માટે ભારત સરકાર આવી જ ટેકનોલોજીને હજી ઉત્કૃષ્ટ કરી શકીએ તે તરફ આગળને આગળ ધપાવતી રહેશે.